સુરત બિલ્ડર આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, બ્લેકમેઈલિંગ કરતી મહિલા મિત્ર પૂનમની ધરપકડ
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીની આત્મહત્યાના કેસમાં સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરવામાં આવી છે. પૂનમ પર તુષાર ઘેલાણીને આત્મહત્યા કરવા પ્રેરિત કરવાનો અને લાંબા સમયથી આર્થિક રીતે બ્લેકમેઈલ કરવાનો ગંભીર…










