Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,405 stories

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ વચ્ચે હવે હવાલા કાંડનો મોટો ખુલાસો થયો છે. સુરત અને ગોધરામાં હવાલા મારફતે રાજકીય ફંડિંગ થતું હોવાની શંકાને આધારે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં સુરત…

· 3 min read

નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ગામે ગામથી જંગી જનસમર્થન મળી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઈ રહેલી સભાઓ, મિટિંગો…

· 2 min read

પહલગામ આતંકી હુમલાની વરસી પર PM મોદીની શ્રદ્ધાંજલિ, કહ્યું- “ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલાની વરસી પર હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ આ ભયાનક હુમલાના પીડિતોને ક્યારેય ભૂલશે નહીં. પીએમ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, “એક રાષ્ટ્ર…

· 2 min read

US ટેરિફ રિફંડ મામલે મોટી રાહત : ભારતને US પાસેથી ટ્રમ્પ ટેરિફના રિફંડ પેટે રૂ. ૧ લાખ કરોડ મળવાની સંભાવના

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ સંબંધોમાં એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાની કોર્ટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા દંડાત્મક ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા બાદ હવે ભારત માટે મોટી આર્થિક રાહતનો રસ્તો ખુલ્યો છે. આ…

· 2 min read

ગુજરાત ATSનું મોટું ઓપરેશન : સિદ્ધપુર અને મુંબઈથી બે આતંકી ઝડપાયા, બોમ્બ બનાવવાની તૈયારીનો પર્દાફાશ

ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા પ્રાપ્ત કરતાં ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સિદ્ધપુર અને મુંબઈમાંથી બે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જે દેશ વિરોધી કાવતરાં રચી રહ્યા હતા. મળતી માહિતી…

· 4 min read

સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુ

ગોહિલવાડની ભૂમિમા કૈલાસ ટેકરી સગાપરા ધાર પર મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં ભાવિકો ભગવત ભજન સાથે પ્રસાદ ભોજન લાભ લેતાં રહ્યાં છે. સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુએ ક્થા પ્રવાહ આગળ વધાર્યો હતો.…

· 3 min read

ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો

સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો…

· 2 min read

નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી

નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પરિષદ દરમિયાન ભાજપના નેતાઓએ આક્ષેપ…

· 2 min read

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ…

· 2 min read