Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

oneindianewscom

3,406 stories

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ યોજાયો

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં ગાંધીનગરના લોક ભવન ખાતે 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.…

· 2 min read

મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ.1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે અંદાજિત ₹1600 કરોડની મહત્ત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાઓમાં ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના તેમજ બોરીસાવર ઉદ્વહન સિંચાઈ…

· 3 min read

વિધાનસભા-કોલેજ-હોસ્પિટલને ઉડાવવાની ધમકી : 1100 વખત બોમ્બની ખોટી ધમકી આપનાર આરોપી ઝડપાયો

દિલ્હીમાં સતત ખોટા બોમ્બ ધમકીના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી શ્રીનિવાસ લુઇસની ઓળખ થઈ છે, જે મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપકડ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી રાહત…

· 2 min read

ઉમરેઠ પેટાચૂંટણી 2026: ભાજપે હર્ષદ ગોવિંદભાઈ પરમારને ઉમેદવાર જાહેર કર્યો, 23 એપ્રિલે મતદાન

ગુજરાતના આણંદ જિલ્લોમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ પેટાચૂંટણી માટે Bharatiya Janata…

· 2 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરને રૂ.1,099 કરોડના વિકાસ કાર્યોની ભેટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે રૂ. 1,099 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકોને આવાસ, બ્રિજ, બાગ-બગીચા, તળાવો, ઓડિટોરિયમ અને અન્ય આધુનિક સુવિધાઓની મહત્વપૂર્ણ ભેટ મળી…

· 3 min read

દિલ્હી બોર્ડર પરથી લશ્કર આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ, ISI જોડાણનો મોટો ખુલાસો

દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. દિલ્હીના બોર્ડર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવેલી સંયુક્ત કાર્યવાહી દરમિયાન તેને ઝડપી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તે…

· 2 min read

સતાધારનાં અલખનાં ઓટલે આત્મનિર્ભરતાની આરતી : રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસ પર તૈયાર થાય છે

છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યમાં કુલ ૧૯૩ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા. આ તમામ પ્લાન્ટની કૂલ ક્ષમતા ૧૩૯૫૫ ઘનમીટર પ્રતિ દિવસ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં…

· 5 min read

DyCM હર્ષ સંઘવીએ નાગરિકોને આશ્વસ્ત કર્યા, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે…

· 3 min read

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ…

· 5 min read

અમિત શાહનો મમતા બેનર્જી પર પ્રહાર : ‘દીદી હંમેશા વિક્ટિમ કાર્ડ રમે છે’

કોલકાતા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પશ્ચિમ બંગાળની આવનારી ચૂંટણીને માત્ર રાજ્ય નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ નિર્ણાયક ગણાવી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકોના મુદ્દાઓ ઉઠાવી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસ સરકાર સામે…

· 3 min read