ભારતનો અંદામાન-નિકોબાર ‘મિની હોર્મુઝ’ : 25% વૈશ્વિક દરિયાઈ વેપાર નિયંત્રિત કરવાની ક્ષમતા
દુનિયાના નકશા પર જેમ હોર્મુઝની ખાડી વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે ભારત પાસે પણ એક શક્તિશાળી વ્યૂહાત્મક પોઈન્ટ છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક આવેલો મલક્કાની સામુદ્રધુની વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંનો એક છે. અહીંથી…










