Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 31°C

oneindianewscom

3,406 stories

કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઈરાનનો મિસાઈલ હુમલો

મધ્યપૂર્વમાં છેલ્લા લગભગ વીસ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગુરુવારે (19 માર્ચ) એક ગંભીર ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈરાન એ કતારના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ હુમલાને કારણે…

· 2 min read

ગુજરાત ATSનો મોટો ઓપરેશન : ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સ લેબનો ભંડાફોડ, 2 આરોપી ઝડપાયા

ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતાં ઉત્તર પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો ભંડાફોડ કર્યો છે. આ ઑપરેશનમાં મોટી માત્રામાં તૈયાર અને અર્ધતૈયાર ડ્રગ્સ, સાથે જ પ્રતિબંધિત કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે…

· 3 min read

ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે

ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ આગળ વધી રહી છે. કેબિનેટમાં આ બિલ મંજૂર થઈ ચુક્યું છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક, સમાન અને સમાજ માટે સુગમ બનાવવાના મહત્વપૂર્ણ નિયમોનો સમાવેશ છે. લગ્ન નોંધણી…

· 4 min read

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત પહોંચ્યું ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’, મુન્દ્રા બંદર પર સુરક્ષિત બર્થિંગ

મિડલ ઈસ્ટમાં ચાલુ તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા પુરવઠા માટે આશ્વાસક સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર 'જગ લાડકી' ગુજરાતના મુન્દ્રા બંદર પર સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ જહાજ ભારતના ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે દૂરસ્થ પરિવહન…

· 2 min read

માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને શનિવારથી રામકથા લાભ

માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને આગામી શનિવારથી રામકથા લાભ મળનાર છે. ચૈત્ર નવરાત્રી અને રામનવમીના સંયોગ સાથે આ આયોજન થયેલું છે. ચૈત્ર માસ નવરાત્રી અને રામનવમીના પવિત્ર અવસર સંયોગ સાથે કચ્છની ધરતી પર આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા આયોજન થયેલું છે,…

· 1 min read

સેવા, સંગઠન અને વિકાસ ભાજપાની ઓળખ

નઘાતપોર જિલ્લા પંચાયત, કેવડિયા જિલ્લા પંચાયત અને ખડગદા જિલ્લા પંચાયતના સાંસ્કૃતિક હોલ ખાતે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલભાઈ રાવ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને…

· 2 min read

એરલાઇન નિયમોમાં મોટો ફેરફાર : હવે 60% ફ્લાઇટ સીટો મળશે વધારાના ચાર્જ વિના

ભારતમાં હવાઈ મુસાફરીને વધુ સુલભ અને પારદર્શક બનાવવા માટે Ministry of Civil Aviation દ્વારા મહત્વપૂર્ણ નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે જાહેર કરાયેલા આ માર્ગદર્શિકા મુજબ હવે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો મુસાફરોને કોઈપણ વધારાના ચાર્જ વિના…

· 3 min read

પશુધન સુરક્ષા અભિયાન : ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ‘ખરવા-મોવાસા’ મુક્ત કરવા રેકોર્ડબ્રેક રસીકરણ કરાયું

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ‘ખરવા-મોવાસા’ (Foot and Mouth Disease) જેવા જીવલેણ વાયરસ સામે વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના 3 કરોડથી વધુ પશુઓને…

· 3 min read

સુરત : ‘સૂર્યપુર’થી ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ સુધીનો સફર, VGRCથી વિકાસને મળશે નવી ગતિ

સુરત, તાપી નદીના કિનારે વસેલું અને ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતું શહેર, આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક એન્જિન બની ગયું છે. 16મી સદીમાં વિશ્વના વેપારીઓ માટે ‘ભારતનું પ્રવેશદ્વાર’ ગણાતું સુરત આજે 21મી સદીમાં ઔદ્યોગિક કુશળતા અને સાહસિક…

· 3 min read

રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”

ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકારણમાં ફુલસ્ટોપ નથી”: PM મોદી PM મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે…

· 2 min read