Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 30°C

oneindianewscom

3,406 stories

રાંચી થી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ દુર્ઘટના : ઝારખંડમાં ક્રેશ થતાં 7નાં મોત, DGCA-AAIB તપાસ શરૂ

ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી જતી ‘રેડબર્ડ એરવેઝ’ની એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઈ છે. ટેકઑફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. બાદમાં માહિતી મળી કે વિમાન ઝારખંડના ચતરા જિલ્લામાં જંગલ વિસ્તારમાં ક્રેશ થયું…

· 3 min read

Gift City માં વેસ્ટ મિડલેન્ડ્સ મેયર પ્રતિનિધિમંડળની મુલાકાત, ભારત-યુકે નાણાકીય અને શૈક્ષણિક સહયોગ મજબૂત

ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસિસ સેન્ટર, Gift City (ગુલફ ઇનડસ્ટ્રીયલ ફાઇનાન્સ સિટી) ખાતે સોમવારે, યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઇન્ડ ઓથોરિટીના ઉચ્ચ સ્તરીય મેયર પ્રતિનિધિમંડળને યજમાની આપવામાં આવી. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચાર્ડ પાર્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાત…

· 3 min read

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – મોરારિબાપુ

કાગધામ મજાદરમાં કવિ કાગબાપુની પુણ્યતિથિ સાથે લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે મોરારિબાપુએ શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું કહ્યું. પદ્મશ્રી કવિ દુલા કાગ 'કાગબાપુ' પુણ્યતિથિ કાગચોથ પ્રસંગે મોરારિબાપુના સાનિધ્ય સાથે સાહિત્યકાર, વિદ્વાનો…

· 3 min read

તમિલનાડુમાં SIR બાદ ફર્જી મતદારો દૂર, 74 લાખ ડુપ્લિકેટ નામો હટાવવામાં આવ્યા

તમિલનાડુમાં સાત રાજ્યોમાં એકસાથે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અંતર્ગત સોમવારે (23 ફેબ્રુઆરી, 2026) રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી પ્રમાણે તમિલનાડુમાં કુલ 5.6 કરોડ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 2.7 કરોડ પુરુષ અને…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા યથાવત : દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ અને સામૂહિક દુષ્કર્મ

બાંગ્લાદેશમાં નવી સરકાર રચાયા છતાં હિંદુવિરોધી હિંસા યથાવત રહેતી જણાઈ રહી છે. રવિવારે (22 ફેબ્રુઆરી) ચાંદપુર જિલ્લામાં એક 25 વર્ષીય દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને સામૂહિક બળાત્કારનો શિકાર બનવાનું માહિતી મળી છે. આ ઘટના ત્યારે બની…

· 2 min read

AI ઈમ્પેક્ટ સમિટ શર્ટલેસ પ્રદર્શન કેસ : ગ્વાલિયરથી યુથ કોંગ્રેસ કાર્યકરની ધરપકડ, દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી

23 ફેબ્રુઆરી 2026ના રોજ Delhi Police એ Bharat Mandapam ખાતે આયોજિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા શર્ટલેસ પ્રદર્શન કેસમાં પાંચમી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ગ્વાલિયરથી જીતેન્દ્ર યાદવની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ કૃષ્ણા હરિ, કુંદન યાદવ, અજય કુમાર…

· 3 min read

આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ડેડીયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ

આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે તા. ૨૬ના રોજ ડેડીયાપાડા તાલુકાના ખોખરા ઉમર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નર્મદા જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી નીલ રાવે શ્રી કમલમ્, નર્મદા, રાજપીપલા ખાતે માહિતી આપતા જણાવ્યું હતું કે કાર્યક્રમમાં પ્રદેશ…

· 2 min read

રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ : સી. રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ થશે

સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘રાજાજી ઉત્સવ’નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન સંકુલના મધ્ય પ્રાંગણમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ C. Rajagopalachari (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રીય વારસાને સમર્પિત એક મહત્વપૂર્ણ પગલા…

· 3 min read

જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યું ‘અશાંત વિસ્તાર અધિનિયમ-1991’

જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વસ્તીનું સંતુલન સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ (“અશાંતધારો”) જૂનાગઢના અમુક ચોક્કસ વિસ્તારોમાં પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવ્યો છે. કયા વિસ્તારોમાં…

· 3 min read

યુપી કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : 50 બાળકોના શોષણ કેસમાં એન્જિનિયર દંપતીને મૃત્યુદંડ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં સ્પેશિયલ POCSO કોર્ટે એક હૃદયદ્રાવક કેસમાં ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પેશિયલ જજ પ્રદીપ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી કોર્ટે સિંચાઈ વિભાગના પૂર્વ જુનિયર એન્જિનિયર રામભવન (50) અને તેની પત્ની દુર્ગાવતી…

· 3 min read