Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

oneindianewscom

3,406 stories

AI ઈમ્પેક્ટ સમિટ 2026 : ધોલેરા SIRમાં ₹25,000 કરોડનું ગ્રીન AI-રેડી હાઇપરસ્કેલ ડેટા સેન્ટર બનશે, ગુજરાત સરકાર–L&T વ્યોમા MoU

ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા તરફ Gujarat સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 20 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા India AI Impact Summit દરમિયાન ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને L&T Vyoma વચ્ચે ₹25,000…

· 3 min read

રાજપીપળા વ્હાઇટ ટાવર ચોક ખાતે ભાજપનો કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

રાજપીપળા : શહેરના વ્હાઇટ ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા પ્રતીકાત્મક રીતે રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું. ભાજપ કાર્યકરોના જણાવ્યા…

· 2 min read

અમેરિકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય : ટ્રમ્પના ટેરિફ ‘ગેરકાયદેસર’, ભારતને મળશે મોટી રાહત

અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર જાહેર કરાયા છે. આ નિર્ણય બાદ ભારત સહિત અનેક દેશોને મોટી રાહત મળી છે, ખાસ કરીને તેવા દેશોને જેમણે અમેરિકાથી ટ્રેડ ડીલ પર સહમતિ…

· 3 min read

ગાઝા ‘બોર્ડ ઑફ પીસ’ બેઠકમાં ટ્રમ્પનો દાવો : 200% ટેરિફની ચેતવણીથી અટક્યો ભારત-પાકિસ્તાન તણાવ

ગાઝા મુદ્દે યોજાયેલી ‘બોર્ડ ઑફ પીસ’ની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર દાવો કર્યો કે તેમણે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન સીઝફાયર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર તે સમયે પરિસ્થિતિ અત્યંત…

· 3 min read

ગાઝા પીસ બોર્ડમાં સભ્ય નહીં છતાં ભારત ‘ઓબ્ઝર્વર’ તરીકે હાજર

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નવી પહેલ હાથ ધરી છે. ટ્રમ્પ પ્રશાસને ‘બોર્ડ ઑફ પીસ’ નામની સમિતિ રચી છે, જેનો મુખ્ય હેતુ ગાઝામાં યુદ્ધવિરામ લાવવો અને સ્થાયી શાંતિ સ્થાપવી છે. ફ્લોરિડાના…

· 2 min read

રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોનો શુભકામના સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે. ભારતીય જનતા પક્ષ ભાવનગર જિલ્લા સંગઠનની જાહેરાત થતાં આ હોદ્દેદારોનો શુભકામના સમારોહ ભાજપ મોવડીઓની ઉપસ્થિતિ…

· 2 min read

પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના

પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી રહેલાં તથા લોકભારતી સંસ્થાના વડા રહેલાં અને પાલિતાણામાં સતુઆબાબા વિદ્યાલય સ્થાપના કરનાર સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને ભાવ સ્મરણ સાથે શ્રધ્ધાંજલિ પાઠવાઈ…

· 2 min read

જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ દુર્ગા મંદિર અને મસ્જિદ સામસામે હોવાને કારણે ધાર્મિક વિધિઓ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.…

· 3 min read

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત

વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્વારા યુવતીઓને ફસાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કાયદાકીય રીતે વધુ…

· 2 min read

CAA પર સુપ્રીમ કોર્ટ 5મેથી શરૂ કરશે સુનાવણી, 200થી વધુ અરજીઓ નોંધાઈ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) અને તેના નિયમો વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓની સુનાવણી માટે આ વર્ષ 5 મે, 2026 ની તારીખ ફાળવવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ત્રિ-ન્યાયાધીશી…

· 3 min read