Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

oneindianewscom

3,406 stories

ભારતીય જનતા પાર્ટી – નર્મદા જિલ્લા

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના યશસ્વી પ્રમુખ નીલભાઈ રાવ આગામી કાર્યક્રમોને લઈને ડેડીયાપાડા ખાતે આયોજિત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂતી, આવનારા કાર્યક્રમોની સફળ આયોજન વ્યવસ્થા તેમજ બૂથ સ્તર સુધી કાર્યકર્તાઓને સક્રિય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા…

· 2 min read

‘કુંવરબાઈનું મામેરું’ યોજના : ગુજરાત સરકારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય

ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘કુંવરબાઈનું મામેરું’ યોજના ચલાવવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાઝાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજારો કન્યાઓને…

· 2 min read

બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ, સરકારી પદનો દુરુપયોગ અને એપસ્ટિન ફાઈલ્સમાં ઉલ્લેખ

બ્રિટેનના કિંગ ચાર્લ્સ-IIIના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્રુઝ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે બ્રિટિશ સ્પેશિયલ પોલીસ એન્ડ્રુઝને પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી અટકાવ્યું. તેમનો 66મો જન્મદિવસ પણ આજે (19 ફેબ્રુઆરી, 2026) છે. તપાસ હેઠળ આવ્યો…

· 3 min read

નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના

નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સંગઠન ટીમ, જિલ્લા મોરચા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ વિવિધ…

· 2 min read

સેવાલિયામાં ગેરકાયદે કતલખાનું પકડાયું, 800 કિલો ગૌમાંસ સાથે કાર્યવાહી

ખેડા જિલ્લામાં ગૌવંશ કતલ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સેવાલિયાના અંગાડી વિસ્તારમાં ગુપ્ત રીતે ચાલતા ગેરકાયદે કતલખાનાં પર પોલીસે ઓચિંતી રેડ કરી ભારે માત્રામાં ગૌમાંસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.…

· 2 min read

AI સમિટમાં મુકેશ અંબાણીનો મોટો દાવો : ભારત AIમાં વૈશ્વિક શક્તિ બનશે, ‘Jio AI’ ભારતની ભાષા બોલશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ઇન્ડિયા AI સમિટ દરમિયાન જણાવ્યું કે ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ ભારતના AI ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ સાબિત થશે. તેમના અનુસાર આ સમિટ માત્ર ટેકનોલોજી ચર્ચાનો મંચ નથી, પરંતુ દેશને AI ક્ષેત્રમાં નવી…

· 3 min read

15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેનની માંગ, મેક્રોનની ભારતને અપીલ ચર્ચામાં

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને વૈશ્વિક સ્તરે સંવેદનશીલ મુદ્દો ઉઠાવતા ભારતને ખાસ અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું કે બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી સુરક્ષિત રાખવા માટે ભારતે…

· 3 min read

સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ : સરકારી સેવાઓમાં ભાઈ-ભત્રીજાવાદ ‘ઘોર અપરાધ’

સુપ્રીમ કોર્ટે લોકતાંત્રિક વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે સરકારી સંસ્થાઓમાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ ગંભીર અપરાધ સમાન છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવા સાથે…

· 3 min read

ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોને મજબૂત સહારો આપવાના સંકલ્પ સાથે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે મોટા…

· 4 min read

PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ

બાંગ્લાદેશની તાજેતરની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમના સત્તાગ્રહણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઢાકામાં મુલાકાત દરમિયાન રહેમાનને…

· 3 min read