Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 28°C

oneindianewscom

3,406 stories

ગુજરાત બજેટ 2026 : અંબાજી કોરિડોરથી દાહોદ એરપોર્ટ સુધી પ્રવાસન વિકાસની મોટી યોજનાઓ

ગુજરાત સરકારે વર્ષ 2026-27ના રાજ્ય બજેટમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે સ્થાન અપાવવા અને આસ્થા સાથે આર્થિક વિકાસને જોડવા માટે અંબાજી, સોમનાથ, લોથલ સહિત અનેક…

· 3 min read

ગુજરાત બજેટ 2026-27 : ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર, આવાસ, GIDC, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો ફોકસ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યનું વિક્રમી ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસને ધ્યાનમાં રાખીને પાંચ મુખ્ય સ્તંભ —…

· 4 min read

AI ઈમ્પેક્ટ સમિટમાં ગલગોટિયાઝ યુનિવર્સિટી વિવાદમાં, રોબો ડોગને લઈને દાવો ખોટો પડતા સ્ટોલ બંધ કરાવાયો

ઉત્તર પ્રદેશના નોઈડાની ગલગોટિયાઝ યુનિવર્સિટી દિલ્હી ખાતે ચાલી રહેલી AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન મોટા વિવાદમાં સપડાઈ છે. સમિટમાં યુનિવર્સિટીએ પોતાના સ્ટોલ પર રજૂ કરેલા રોબો ડોગને લઈને કરેલા દાવા પર સવાલો ઊભા થયા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને યુનિવર્સિટીને એક્સ્પોમાંથી…

· 3 min read

રાજ્યસભાની 37 ખાલી બેઠકો માટે ચૂંટણી જાહેર : 16 માર્ચે મતદાન, ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો

ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશના 10 રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એપ્રિલ 2026માં હાલના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો માટે 16 માર્ચ, 2026ના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયાને સમયસર…

· 3 min read

ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ

નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ 'ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭' માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં દુકાન-સંસ્થા બિલ પાસ, કામના કલાકો 9થી વધારીને 10 કર્યા અને મહિલા નાઇટ શિફ્ટ મંજૂર

ગુજરાત વિધાનસભામાં મંગળવારે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો. આ સુધારા વિધેયક હેઠળ દૈનિક કામના કલાકો, ઓવરટાઇમ મર્યાદા અને મહિલાઓની રાત્રિ શિફ્ટ સંબંધી નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે રાજ્યના…

· 3 min read

વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગ…

· 3 min read

AI Summit 2026 : માત્ર 30 મિનિટમાં કેન્સર શોધી શકે તેવી AI MRI મશીન રજૂ, આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ

રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા AI Summit 2026 દરમિયાન હેલ્થકેર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. AI આધારિત નવી MRI મશીન માત્ર 30 થી 45 મિનિટમાં કેન્સર શોધી કાઢવાનો દાવો કરે છે.…

· 3 min read

Jammu Kashmir Tourism : સુરક્ષા સમીક્ષા બાદ 14 પ્રવાસન સ્થળો ફરી ખુલ્યા, પ્રવાસીઓ માટે મોટી રાહત

જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મનોજ સિન્હાએ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં અગાઉ બંધ કરાયેલા 14 મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ગત વર્ષે પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા પછી…

· 2 min read

GSEB : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી તાજી માહિતી અનુસાર, ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની…

· 2 min read