Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

oneindianewscom

3,406 stories

ઓપરેશન સિંદૂર પર વાઇસ ચીફ નાગેશ કપૂરનું મહત્વપૂર્ણ નિવેદન, રાફેલને ગણાવ્યો ‘હીરો’

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની શક્તિ અને વ્યૂહાત્મક ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આ ઓપરેશન બાદ વિશ્વભરમાં ભારતીય સેનાની પ્રશંસા થઈ રહી છે. તેમણે ખાસ કરીને…

· 3 min read

સતત 10મું બજેટ રજૂ કરી યોગી આદિત્યનાથે રચ્યો ઇતિહાસ, ₹9.12 લાખ કરોડનું UP બજેટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. તેઓ સતત 10મું બજેટ રજૂ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આ વર્ષનું બજેટ માત્ર આવક-ખર્ચનો દસ્તાવેજ નહીં પરંતુ દેશની સૌથી મોટી વસ્તી ધરાવતા રાજ્યના…

· 3 min read

સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો

સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા અધ્યક્ષના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને સ્પીકર સાથે અયોગ્ય…

· 3 min read

૧૫મી ફેબ્રુઆરીએ નાના બંધારપાડા (ગીધમાળી આયા ડુંગર) ખાતે આદિવાસી સમાજ દ્વારા ‘હિજરી’ પદયાત્રાનું આયોજન

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'દેવ બિરસા સેના તાપી' દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી જરૂરી…

· 2 min read

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત, ભક્તોની ભારે ભીડ ઉમટી

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના આરંભની પૂર્વ સંધ્યાએ જ હજારો શિવભક્તો ભવનાથ ખાતે દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભારે ભીડને કારણે લગભગ બે કિલોમીટર લાંબી વાહનોની…

· 4 min read

AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ

સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં પોતાનું રાજીનામું સીધું અરવિંદ કેજરીવાલને મોકલ્યું…

· 3 min read

આસામમાં રાજકીય ગરમાવો : હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઇ સહિત 3 સામે માનહાનિ કેસ કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મોટું કાનૂની પગલું ભરતા ₹500 કરોડના માનહાનિ દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં કોંગ્રેસના નેતાઓ જિતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને આસામ કોંગ્રેસના પ્રમુખ…

· 3 min read

બ્રિટન : કીર સ્ટારમર સરકારમાં રાજકીય ઉથલપાથલ, ગૃહ સચિવ શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન!

યુનાઇટેડ કિંગડમ હાલમાં ગંભીર રાજકીય સંકટ અને આંતરિક હલચલમાંથી પસાર થઈ રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સને લઈને થયેલા વિવાદો અને સરકારના મહત્વપૂર્ણ નેતાઓના રાજીનામા બાદ વડાપ્રધાન કીર સ્ટારમર પર દબાણ વધી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે લેબર પાર્ટીમાં નેતૃત્વ…

· 3 min read

વિકસિત ભારતનો મુખ્ય આધાર યુવા શક્તિ – તાપી જિલ્લામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન

આ સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા સ્થિત સિનિયર સિટીજન ક્લબ હોલ ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સૂરજભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ…

· 2 min read

અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!

દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતાં. 'જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા.…

· 2 min read