Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,386 stories

ભૂકંપ આવતાં જ આપોઆપ રોકાઈ જશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન! 28 સિસ્મોમીટર કરશે મુસાફરોની સુરક્ષા

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક Early Earthquake Detection System લગાવવામાં આવશે. લગભગ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કુલ 28 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. ભૂકંપના પ્રારંભિક સંકેતો મળતાં જ…

· 4 min read

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ, 9નાં મોત; PM મોદીએ કરી વળતરની જાહેરાત

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોને લઈને જઈ રહેલી AC સ્લીપર બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. આગ લાગ્યા બાદ બસમાં…

· 4 min read

પાવાગઢ તળેટીમાં પાર્કિંગની કામગીરી પર ASIની રોક, નવરાત્રી પહેલાં યાત્રાળુઓની મુશ્કેલી વધવાની શક્યતા

હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં ડુંગર તરફ જતા ત્રણ રસ્તા નજીક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની જરૂરી પરવાનગી લેવામાં આવી ન હોવાનું…

· 3 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 12,557ને પદવી એનાયત

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University) ખાતે 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત શિક્ષણ અને શાસન ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ 12,557 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત…

· 6 min read

ભાજપમાં મોટો સંગઠનાત્મક ફેરફાર, 36 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારી અને સહ-પ્રભારી જાહેર

ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મોટો ફેરફાર કરતાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં…

· 4 min read

નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ શબ્દશરણ તડવીએ સંભાળ્યો પદભાર, નીલકુમાર રાવે પાઠવી શુભેચ્છા

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક ફેરબદલ અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીલકુમાર રાવ સહિત પક્ષના આગેવાનો, પદાધિકારીઓ અને…

· 3 min read

SIR વિવાદ પર ચૂંટણી પંચનો જવાબ: ‘બંધારણ મુજબ જ થાય છે કામ, તમામ નિર્ણયો સાથે મળીને લેવાયા’

મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને સામે આવેલા અહેવાલ બાદ રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના (UBT), તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી પક્ષોએ ચૂંટણી પંચની કામગીરી અને નિષ્પક્ષતા અંગે સવાલો ઉઠાવ્યા છે.…

· 5 min read

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો યથાવત, 9 બેઠકો જીતી સત્તા જાળવી

મઢી સુગર ફેક્ટરીની વહીવટી સમિતિની સામાન્ય ચૂંટણીમાં ફરી એકવાર સહકાર પેનલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કુલ 17 બેઠકોના પરિણામમાં સહકાર પેનલે 9 બેઠકો મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલને 6 અને અપક્ષ ઉમેદવારોને 2 બેઠકો મળી…

· 4 min read

ભુજમાં અનોખું પંચગવ્ય સ્નાન, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

કચ્છ જિલ્લાના વડા મથક ભુજમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ઋષિ પરંપરા સાથે જોડાયેલો વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. ભુજની રાવલવાડી ગૌશાળા ખાતે મહિનામાં એક વખત યોજાતા પંચગવ્ય સ્નાનમાં મોટી સંખ્યામાં પુરુષો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલા…

· 3 min read

ONGCને ઓડિશાના દરિયામાં મોટી સફળતા, મહાનદી બેસિનમાં મળ્યો કુદરતી ગેસનો નવો સ્ત્રોત

ભારતની ઊર્જા સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ અને આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. સરકારી તેલ અને ગેસ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ને ઓડિશાના દરિયાકાંઠાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી ઓફશોર બેસિનમાં કુદરતી ગેસનો નવો સ્ત્રોત મળ્યો છે. ઊંડા સમુદ્રમાં…

· 7 min read