ઈરાનનો ઇઝરાયલ પર મોટો પલટવાર, ઈરાન-યમન-લેબનાનને સાથે મળીને બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યો
મધ્ય પૂર્વમાં તણાવ ફરી ઉગ્ર બન્યો છે. રિપોર્ટ્સ મુજબ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી, જેના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હોવા?...
TMCએ રાજ્યસભા માટે 4 ઉમેદવાર જાહેર કર્યા, મેનકા ગુરુસ્વામી બને શકે LGBTQ સમુદાયની પ્રથમ સાંસદ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામી પણ સામેલ છે. તેમના ઉપર...
ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, રાષ્ટ્રપતિના ઘર સહિત 30 ઠેકાણે બોમ્બમારો
મધ્ય પૂર્વમાં લાંબા સમયથી વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ એ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક મહત્વપૂર્ણ વિસ્તા?...
નવસારીના ડાભેલ ગામમાં ગૌવંશ હત્યાનો મામલો, પોલીસ તપાસ શરૂ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગૌહત્યાના બનાવોને લઈને ચર્ચા વધી રહી છે. તાજેતરમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકોના ડાભેલ ગામમાં ગૌવંશ હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિકોમાં...
કેનેડા સ્ટડી વિઝામાં ભારે ઘટાડો : ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસનું સ્વપ્ન બન્યું મુશ્કેલ
કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાની ઈચ્છા રાખતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે છેલ્લા એક વર્ષમાં સ્થિતિ કઠિન બની છે. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે કેનેડા સરકારે આંતરરાષ્ટ્રી...
સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ : 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો સાથે ઉજવાશે મેગા હોળી ઉત્સવ
ગુજરાતના પ્રખ્યાત તીર્થસ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં આ વર્ષે હોળી-પૂર્ણિમાના પાવન અવસર પર ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સંચા...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન ચર્ચામાં, કહ્યું – ‘મેં ક્યાંય નથી કહ્યું કે હું બીમાર છું’
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ગયા વર્ષે આપેલા પોતાના અચાનક રાજીનામાને લઈને આખરે મૌન તોડ્યું છે. રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં યોજાયેલી એક જાહેર સભામાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ત...
વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ ફરજિયાત કરશે કેન્દ્ર
કેન્દ્ર સરકારે ઈંધણ નીતિમાં મોટો ફેરફાર કરતાં 1 એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત)નું વેચાણ ફરજિયાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Ministry of Petroleum and Natural Gas દ્વારા જાહેર કરાયેલા નોટિફિ?...
અરવલ્લી હિલ્સ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, નવા ખાણકામ લાઈસન્સ પર રોક
ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક માનાતી અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે જ્યા?...
ગુરુગ્રામમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો ગરમાયો, ત્રણ આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી
હરિયાણાના ગુરુગ્રામ શહેરમાંથી માનવતાને શરમાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં નેપાળી મૂળની 24 વર્ષીય યુવતી સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. પીડિતા કુ...