click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા
BhavnagarGujarat

વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા

જાળિયા ગામે કન્યાઓ દ્વારા થયેલું આસ્થાભેર આયોજન

Last updated: 2026/07/30 at 3:57 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા રહેલી છે. જાળિયા ગામે કન્યાઓ દ્વારા આસ્થાભેર આ આયોજન થયેલું.

પ્રકૃતિની ઉપાસના સાથે તેની કૃપા મળતી રહે તે માટે આપણી અનેક પરંપરાઓ સાથે ઉત્સવો જોડાયેલા છે, જેમાં વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની પણ અનોખી લોકપરંપરા રહેલી છે.

તાજેતરમાં ઘણાં ભાગમાં ભારે વરસાદ રહ્યો છે, તેમજ કેટલાંક ભાગમાં હજુ પૂરતો વરસાદ નથી. આ સ્થિતિમાં વરસાદને લાવવા માટે ગામડાઓમાં આપણી આ લોકપરંપરા મુજબ નાનકડી કન્યાઓ માટીનાં ઢૂંઢિયાદેવ નિર્માણ કરી પાટલા પર બેસાડીને માથે મૂકી ઘરે ઘરે ગીતો ગાતાં ગાતાં લઈ જાય છે.

ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામે આ દિવસોમાં કન્યાઓ દ્વારા આસ્થાભેર આ આયોજન થયેલું, જે જોવાં અને જાણવાં મળ્યું. આ ઢૂંઢિયાંદેવ જે ઘરે જાય ત્યાં બહેનો તેના પર પાણી રેડે છે અને સારા વરસાદની કામના કરે છે. વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની લોકપરંપરાનું અહીંયા દર્શન થયું છે. આ પરંપરા અને સંસ્કૃતિ હવે આવતાં દિવસોમાં જોવા નહી મળે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

TAGGED: @india, Bhavnagar Rural Culture, Breaking news, Clay Dhundhiya Dev, CM Gujarat, Dhundhiya Dev Tradition, Dhundhiyadev, Girls Traditional Ceremony, gujarat, Gujarat Cultural Heritage, Gujarat Folk Tradition, gujarati news, india news, Jaliya Village News, Jaliya Village Tradition, localnewsingujarat, Monsoon Tradition India, Narendra Modi, Nature Worship Gujarat, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Rain Prayer Ritual, Rain Ritual Gujarat, Rural Gujarat Festival, top news, top news channel, topnews, topnewschannelinindia, Traditional Rainmaking Ritual, Umrala Taluka, ઉમરાળા તાલુકો, કન્યાઓની ધાર્મિક પરંપરા, ગુજરાતની લોકપરંપરા, ગુજરાતની લોકસંસ્કૃતિ, ગ્રામ્ય ઉત્સવ, જાળિયા ગામ ઢૂંઢિયાદેવ, જાળિયા ગામ સમાચાર, ઢૂંઢિયાદેવ પરંપરા, પરંપરાગત વરસાદ વિધિ, પ્રકૃતિ ઉપાસના, ભારત, ભાવનગર ગ્રામ્ય સંસ્કૃતિ, માટીના ઢૂંઢિયાદેવ, વરસાદ માટે પ્રાર્થના, વરસાદ માટેની લોકપરંપરા, સારા વરસાદની કામના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article CJP પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણી, ‘અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય’
Next Article 16,086 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ, પવન ઊર્જા ઉત્પાદનમાં પણ ટોચનું સ્થાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 24, 2026
ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ
Gujarat સપ્ટેમ્બર 24, 2026
ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય
Gujarat સપ્ટેમ્બર 24, 2026
નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ
Gujarat સપ્ટેમ્બર 24, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?