ગુજરાતમાં ગુનેગારો પર કડક પ્રહાર, DyCMએ પોલીસને સખ્ત કાર્યવાહી માટે આપી ‘ફ્રી હેન્ડ’
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગુનેગારો તથા અસામાજિક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પ?...
ફક્ત 100-100 રૂપિયામાં મળશે T20 વર્લ્ડ કપ 2026 મેચોની ટિકિટ!
T20 વર્લ્ડ કપ 2026 માટે ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ શિખરે પહોંચ્યો છે અને આ વચ્ચે મેચોની ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમનું સંચાલન કરતી ક્રિકેટ એસોસિએશન ?...
વિદેશી પક્ષીઓનો થોળમાં કલરવ, 60 હજારથી વધુ પક્ષીઓનો મેળાવડો
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં યાયાવર અને વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડી તાલુકાના થોળ તળાવમાં છેલ્લા બે મહિનાથી ...
અમદાવાદની શાળાઓ બાદ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવ બાદ હવે વડોદરામાં પણ ધમકી ભરેલો ઈ-મેલ મળતાં રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધ?...
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને દેશના પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર અનિલ સુતારે ગુરૂવારે (18 ડિસેમ્બર) આ ...
કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં આગ : ભાજપનો TMC પર આરોપ, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નવા દસ્તાવેજો અપાવવાનું કાવતરું
પશ્ચિમ બંગાળના કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં આવેલી ઘુની (Ghuni) ઝૂંપડપટ્ટીમાં 18 ડિસેમ્બરની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદાજે 100થી વધુ ઝૂંપડાંઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા. આગ એટલી વિકર...
સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,800 ની નીચે, મીશો 5% વધ્યો
આજે વૈશ્વિક બજારોમાંથી ભારતીય શેરબજાર માટે સ્પષ્ટ રીતે નબળા સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટી હળવા દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યો છે, જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં શરૂઆત સાવચેત અથવા નરમ રહી શકે છે. એશ?...
ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ
રાજ્ય ગૃહ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ખોલવામાં આવેલા 17 મ્યુલ અકાઉન્ટ મારફતે થય?...
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વક્ફને અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણાવી, સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે વક્ફને હવે અન્ય તમામ ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે અને સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડે ?...
દિલ્હી પોલીસે અનમોલ બિશ્નોઈ ગેંગના 5 ખતરનાક શૂટરોની ધરપકડ કરી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સંગઠિત ગુનાખોરી સામે મોટી સફળતા મળી છે. કુખ્યાત આરજુ–અનમોલ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગ સાથે જોડાયેલા પાંચ ખતરનાક શૂટરોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ અનુસાર, ધ...