Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

pm modi

3,530 stories

X પર પીએમ મોદીનો દબદબો, ટોપ-10માં સૌથી વધુ લાઈક થયેલા 8 પોસ્ટ્સ મોદીના

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા ફીચરમાં દર મહિને દેશમાં સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની યાદી દર્શાવવામાં આવી રહી છે, અને તેમાં ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીની જબરદસ્ત લોકપ્રિયતા સામે આવી છે. X દ્વારા જાહેર…

· 2 min read

રાજ્યસભામાં VB-G RAMG બિલને મંજૂરી, વિપક્ષનો જોરદાર વિરોધ અને હંગામો

ગુરુવારે મોડી રાત્રે લોકસભામાંથી પસાર થયા બાદ VB-G RAM G બિલને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઈ, પરંતુ આ દરમિયાન વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે સહિતના વિપક્ષી દળોએ સરકાર પર મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાની કોશિશ…

· 2 min read

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા. આઇજી વિધીબેન ચૌધરીએ…

· 2 min read

બાંગ્લાદેશમાં ‘ઇશનિંદા’ના આરોપ સાથે કટ્ટરપંથીઓએ લીધો હિંદુ યુવકનો જીવ

બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા એક હિંદુ વ્યક્તિની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીડિતની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. આરોપ છે…

· 3 min read

‘ભગવાન રામ મુસ્લિમ હતા’- TMC નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય મદન મિત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મદન મિત્રા કહેતા સંભળાય છે કે “ભગવાન રામ મુસ્લિમ હતા, હિંદુ નહીં”, જેના કારણે હિંદુ સમાજની લાગણીઓ દુભાઈ…

· 3 min read

100 બાળકોનો ચીની પિતા, અમેરિકામાં ભારે હોબાળો

ચીનમાં સરોગસી પર કડક પ્રતિબંધ હોવાના કારણે એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકામાં રહેતા 48 વર્ષીય ચાઇનીઝ ઉદ્યોગપતિ શૂ બો એ સરોગસીની મદદથી 100 બાળકોનો પિતા બન્યો હોવાની વાત સામે આવી છે. શૂ બો…

· 4 min read

બાંગ્લાદેશમાં હિંસક ભીડના ત્રાસ વચ્ચે ભારતને બે વિઝા સેન્ટરને બંધ કરવાની ફરજ પડી

બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે રાજશાહી અને ખુલના સ્થિત ભારતીય વીઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. IVACની વેબસાઇટ પર જાહેર કરાયેલી નોટિસ અનુસાર, હાલની સુરક્ષા સ્થિતિને જોતા 18 ડિસેમ્બર, 2025ના રોજ રાજશાહી અને ખુલનાના…

· 3 min read

છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં જય વસાવડા

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વિચારક વક્તા જય વસાવડાએ છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાયેલ વાર્ષિકોત્સવ પ્રસંગે અગ્રણીઓ, ભૂતપૂર્વ કાર્યકર્તાઓ…

· 3 min read

દેશમાં 5000થી વધુ શાળાઓ ‘શૂન્ય’ વિદ્યાર્થીવાળી, 70% તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં

લોકસભામાં તાજેતરમાં રજૂ કરાયેલા એક મહત્વપૂર્ણ અહેવાલમાં દેશની શાળા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. શિક્ષણ મંત્રાલયે સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમ અને અમરિન્દર સિંહ રાજા વારિંગના પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું છે કે દેશમાં હાલમાં 5,000થી વધુ એવી શાળાઓ છે…

· 2 min read

ઉસ્માન હાદીનાં મોત બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ

ફરી એક વખત બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદી તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 18 ડિસેમ્બર, 2025ના રોજ તેમના અવસાનના સમાચાર મળતા જ ઢાકામાં મોટા…

· 2 min read