Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

pm modi

3,530 stories

બિલાલે નિકાહ પહેલાં પ્રેમિકા ઉમાની કરી હત્યા, હરિયાણા પોલીસે ધરપકડ કરી

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બિલાલ નામના યુવકને તેની હિંદુ પ્રેમિકા ઉમાની નિર્મમ હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. ઉમા છેલ્લા લગભગ બે વર્ષથી બિલાલ સાથે લિવ-ઇન સંબંધમાં રહી રહી હતી.…

· 3 min read

૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળા ગેરકાયદેસર…

· 6 min read

અચાનક થઈ રહેલા અવસાનને કોરોના વેક્સિન સાથે સંબંધ નથી

છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાઓમાં અચાનક મૃત્યુના વધતા બનાવોને લઈને અનેક અટકળો ચાલી રહી હતી અને તેમાં કોરોનાની રસી (કોવિડ વેક્સિન)ને કારણ ગણાવતી વાતો પણ સોશિયલ મીડિયા અને જાહેર ચર્ચામાં સામે આવી હતી. આ તમામ ભ્રમો પર પૂર્ણવિરામ મૂકતા એમ્સ…

· 2 min read

સેન્સેક્સ 490 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25900ની નજીક, એટરનલ, સ્વિગી 2.5% ઘટ્યો

આજે બજારના સંકેતોને સમગ્રી રીતે જોવામાં આવે તો નિફ્ટી માટે સ્પષ્ટ નબળાઈ અને ડાઉનસાઇડ બાયસ જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં પહેલીવાર 25,850, 25,900 અને 25,950 જેવા મહત્વના સ્તરો પર 1000%થી વધુનો ઉછાળો નોંધાયો છે, જે સ્પષ્ટ રીતે સૂચવે…

· 3 min read

કરોડોની જમીનનું કૌભાંડ : કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો સહિત 8 સામે ગુનો

અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવેલું આ કૌભાંડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દસ્તાવેજોની ખોટી બનાવટ અને સરકારી કચેરીઓમાં ઠગાઈ દ્વારા જમીન હડપ કરવાની એક ગંભીર ઘટના તરીકે સામે આવ્યું છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ગુલામ હુસૈન કુરેશીએ વટવા પોલીસને આપેલી ફરિયાદમાં…

· 2 min read

મનરેગાનું નામ બદલાયું, હવે ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’ કહેવાશે

કેન્દ્ર સરકારે ગ્રામીણ ભારતમાં રોજગાર સુરક્ષા મજબૂત બનાવવા માટે મનરેગા યોજનામાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. કેન્દ્ર મંત્રિમંડળે આ યોજનાનું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ રાખવાની મંજૂરી આપી છે. સાથે જ આ યોજનામાં રોજગારના દિવસોની સંખ્યામાં પણ મોટો…

· 2 min read

હોટલ સનરાઈઝ સીલ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી

કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શુક્રવારે અચાનક ચેકિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ સનરાઈઝને સીલ કરી દીધી. મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશમાં નિયમભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. માહિતી મુજબ, હોટલ સનરાઈઝના સંચાલક મોહમ્મદ આસીફ મિયા…

· 1 min read

હડદડ ગામ ઘર્ષણ કેસ : 20 આરોપીને જામીન, 9ના જામીન નામંજૂર

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસે અથડામણ સર્જાયેલી ઘટનાને લઈને દાખલ થયેલા કેસમાં સેશન્સ કોર્ટમાં કુલ 29 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 20 આરોપીઓને જામીન મંજૂર કર્યા છે, જ્યારે બાકીના 9 આરોપીઓની જામીન…

· 3 min read

ધર્મેન્દ્રનું આ એક કામ અધૂરું રહી ગયું…, પ્રાર્થના સભામાં ભાવુક હેમામાલિનીએ કર્યો ઉલ્લેખ

દિલ્હીમાં 11 ડિસેમ્બરે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર માટે ભાવસભર પ્રાર્થના સભાનું આયોજન કર્યું, જેમાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી. આ કાર્યક્રમ દરમિયાન હેમા માલિની ભાવુક બની અને ધર્મેન્દ્રના જીવન…

· 2 min read

સ્ટારલિંક ગુજરાતમાં આવશે, હવે નેટવર્કની સમસ્યા દૂર, દરેક મોબાઈલ સેટેલાઈટ ફોન બનશે

ગુજરાતમાં સ્ટારલિંક ટેકનોલોજી લાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'Regional AI Impact Conference' ના ભાગરૂપે આજે વિશ્વ વિખ્યાત સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ મિસ લોરેન ડ્રેયર સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી…

· 4 min read