Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

pm modi

3,530 stories

પીએમ મોદીએ વારાણસીમાં 4 વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેશન પરથી એક ઐતિહાસિક પગલું ભરતા એકસાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, વિશ્વના વિકસિત દેશોના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સૌથી મોટું યોગદાન…

· 3 min read

જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરે ભારતીય સેનાએ ગુપ્તચર માહિતીના આધારે એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારમા આતંકવાદી પ્રવૃત્તિઓ વધતી હોવાની જાણકારી આપી હતી, જેના આધારે ભારતીય સેનાએ અને અન્ય સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી…

· 2 min read

ધર્માંતરણના કેસમાં આરોપી સ્ટીવન મેકવાનની જામીન અરજી નામંજૂર કરતી નડિઆદની સેશન્સ કોર્ટ

નડિયાદની સેસન્સ અદાલતે આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન રહે. નડિયાદનાઓની જામીન ઉપર મુક્ત થવા માટેની અરજીમાં સરકારી વકીલ ધવલ આર. બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે. હાલના બનાવ મુખ્ય આરોપી સ્ટિવન ભાનુભાઈ મેકવાન રેસ્ટોરેશન રિવાઈવલ…

· 3 min read

ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત

ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ તેમજ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક…

· 3 min read

ઔરંગાબાદમાં પીએમ મોદી : નક્સલવાદની કમર તોડી, લાલ આતંક હવે અંતની અણીએ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (7 નવેમ્બર 2025) ઔરંગાબાદમાં ભવ્ય જનસભાને સંબોધિત કરી હતી. તેમણે પ્રથમ તબક્કાના મતદાન પછી ઉત્સાહપૂર્વક કહ્યું કે બિહારના લોકો હવે કોઈ પણ કિંમતે જંગલરાજને પાછું આવવા નહીં દે. પીએમ…

· 4 min read

નડીઆદ મહાનગરપાલિકા કચેરી દ્વારા ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાનનું સમૂહગાન તેમજ શપથગ્રહણ યોજાયું

ખેડા જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નડીઆદ ખાતે "વંદે માતરમ્ @ ૧૫૦" કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે માન.મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નડીઆદ મહાનગરપાલિકા કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા 'વંદે માતરમ્' રાષ્ટ્રગાનનું સમૂહગાન કરવામાં આવ્યું તથા સ્વદેશી વસ્તુના ઉપયોગ અંગેના શપથગ્રહણ કરવામાં આવ્યા હતા. વંદે માતરમ. આ બે શબ્દોએ…

· 2 min read

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ

શુક્રવારે, સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી કે ₹68 કરોડની કથિત નકલી બેન્ક ગેરંટીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ ત્રીજી ધરપકડ કરી છે. આ ધરપકડ પછી અનિલ અંબાણી ગ્રૂપની…

· 3 min read

‘વંદે માતરમના ટુકડાં કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ

વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બર, 2025ના રોજ આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1937માં વંદે માતરમ ગીતને તોડી-મરોડીને રજૂ કરવાથી દેશના ભાગલાના બીજ વાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદીનું આ ગીત રાષ્ટ્રની…

· 5 min read

સ્કૂલ-કૉલેજ અને હોસ્પિટલથી રખડતા શ્વાનોને દૂર કરો, નસબંધી બાદ શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, રખડતા શ્વાનો અને પશુઓ સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે. અદાલતે કહ્યું છે કે રાજસ્થાન હાઇકોર્ટનો રખડતા પશુઓ અને શ્વાનો અંગેનો નિર્ણય હવે સમગ્ર દેશમાં લાગુ થશે. જસ્ટિસ વિક્રમ…

· 2 min read

‘વંદે માતરમ્ માત્ર શબ્દ નહીં, મા ભારતીની સાધના અને આરાધના છે’: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત *‘વંદે માતરમ્’*ની રચનાના 150મા વર્ષને ઉજવવા માટે વર્ષભર ચાલનારા રાષ્ટ્રવ્યાપી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ ઐતિહાસિક અવસરે વડા પ્રધાને સ્મારક પોસ્ટ ટિકિટ અને…

· 3 min read