ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ, હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત રાજ્યપાલ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. આ શપથવિધિ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 26 મંત્રીઓએ પદ અને…










