Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

pm modi

3,530 stories

બોટાદમાં પરવાનગી વગર યોજાયેલી AAPની મહાપંચાયત અટકાવવા પહોંચેલી પોલીસ પર જીવલેણ હુમલો

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઑક્ટોબર) પરવાનગી વગર યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP) સમર્થિત મહાપંચાયત દરમિયાન ભારે તંગદિલી અને હિંસા ફાટી નીકળી. મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા પરવાનગી ન આપ્યા છતાં આ મહાપંચાયત યોજાઈ રહી હતી, જેના કારણે કાયદો-વ્યવસ્થાનો…

· 3 min read

સાઉથના આર્ટિસ્ટનું અંબાજીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ

શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ત્રિવેણી સંગમ સમાન અંબાજી યાત્રાધામ રવિવારે એક અનોખા ભક્તિમય દૃશ્યનો સાક્ષી બન્યું. માતા અંબાના ચરણોમાં દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે, પરંતુ આ દિવસ ખાસ હતો — કારણ કે અંબાજીના પ્રસિદ્ધ ચાચર ચોકમાં આંધ્ર પ્રદેશની…

· 4 min read

રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે

કેવડિયામાં રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને હવે અંતે પૂરું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ (National Unity Day)ની ઉજવણી માટે આવશે ત્યારે તેઓ ત્યાં ત્રણ મહત્વપૂર્ણ મ્યૂઝિયમનું ખાતમુહૂર્ત કરશે. તેમાં સૌથી વિશેષ ધ્યાન ખેંચનાર…

· 4 min read

સેન્સેક્સ 328 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,200 થી નીચે,ડીમાર્ટ, ટાટા મોટર્સ, ONGCના શેર દબાણમાં

આજે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ દબાણનું માહોલ જોવા મળ્યું છે. ખાસ કરીને ડિફેન્સ, રિયલ્ટી અને PSU ક્ષેત્રો સૌથી વધુ નબળાઈ દર્શાવી રહ્યા છે, જ્યાં ત્રણેય ઇન્ડેક્સ આશરે 1% સુધી તૂટ્યા છે. મૂડી માલ (Capital Goods) ક્ષેત્રના શેરોમાં પણ નબળાઈ નોંધાઈ…

· 4 min read

નવરાત્રી વિવાદ વકર્યો : DYSP સંજય રાય સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંતો – મહંતોએ SPને ઉદ્દેશી આપ્યું આવેદનપત્ર

હિન્દુ રક્ષા સમિતિ, નવસારી દ્વારા આજ રોજ કાલિયાવાડી ખાતે શ્રી અનાવિલ વાડીમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ નવરાત્રી દરમ્યાન હિન્દુ સંગઠનના કાર્યકરોના મસ્તક પરથી તિલક સાફ કરવાની ઘટનાની…

· 2 min read

ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં શ્રી મોરારિબાપુ

ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથામાં ધનુષ્યભંગ પ્રસંગ વર્ણનમાં ગાન અને તાલની જમાવટ થઈ. ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં મોરારિબાપુએ રામરાજ્ય આવશે જ તેમ જણાવ્યું. રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ' બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા બિદિત…

· 3 min read

અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર

ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન શનિવારે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયમમાં થવાનું છે. આ ભવ્ય ઇવેન્ટ માટે બોલિવૂડના 150થી વધુ જાણીતા કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા છે, જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા…

· 3 min read

રાજસ્થાનના અલવરમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISI સાથે સંપર્કમાં હતો

રાજસ્થાન ઇન્ટેલિજન્સ એ અલવરમાં નિવાસી મંગલ સિંહને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મંગલ સિંહને એક કથિત પાકિસ્તાની મહિલા હેન્ડલર ઈશા શર્મા દ્વારા સોશિયલ મીડિયા હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપ અનુસાર, મંગલ…

· 3 min read

અખિલેશ યાદવનું ફેસબુક પેજ સસ્પેન્ડ, ‘હિંસક-અશ્લીલ પોસ્ટ’ પર મેટાની કાર્યવાહી

10 ઑક્ટોબરની સાંજે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ અચાનક સસ્પેન્ડ થઈ જવાથી રાજકીય હલચલ મચી ગઈ હતી. આ પેજ પર આશરે 80 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેનો ઉપયોગ અખિલેશ યાદવ તેમના…

· 3 min read

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ તાલુકાની પસંદગી

રાજકોટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત "વિકસિત ગ્રામ વિકસિત ગુજરાત" કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫" અભિયાન દરમ્યાન સ્વચ્છતાની ઉત્તમ કામગીરી બદલ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાને શ્રેષ્ઠ તાલુકો જાહેર કર્યો હતો. કપડવંજ…

· 4 min read