Kheda DCCB બેંકમાંથી 30 લાખની હોમ લોન ૧૫ વર્ષ માટે લઈએ તો કેટલા રૂપિયાનો હપ્તો આવે? સમજી લો આખી ગણતરી
આજે અમે તમને જયેશભાઈ નામના એક ખેડૂત વ્યક્તિની કહાની દ્વારા KDCC બેંકની હોમ લોનની સરળ ગણતરી અને ફાયદા વિષે સમજાવીશું. જયેશભાઈએ એક ૩ BHK ફ્લેટ પસંદ કર્યો, જેની કિંમત ૪૫ લાખ રૂપિયા હતી. તેની પાસે ૧૫ ?...
શ્રી સંતરામ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા-દાદીના પૂજનનો કાર્યક્રમ યોજાયો
નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના કક્ષા - 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત "શ્રી નારાયણદાસજી મ...
વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામનુ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય. અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, તાપી જિલ્લા હસ્તક મંજુરી આપવામાં આવી છે. વાલોડ તાલુકાના વીરપોર ખાતે આનંદ આશ્રમમાં યોજા...
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAના હુમલામાં 7 મોત, બાતમીદાર શાકિર પણ શહીદ
બલોચ લિબરેશન આર્મીએ (BLA) બલૂચિસ્તાનમાં 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ અલગ-અલગ હિંસક હુમલાઓમાં સાત પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં છ પાકિસ્તાની સૈનિકો અને એક સ?...
જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે
જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફ...
રશિયન રાષ્ટ્રપતિ પુતિન : ‘PM મોદી બુદ્ધિશાળી નેતા’, અમેરિકી ટેરિફ પર કહ્યું – ભારત અપમાન નહીં સહે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘સમજદાર અને વિચારશીલ નેતા’ તરીકે પ્રશંસા કરી છે. વલદાઈ ચર્ચા મંચમાં આપેલા તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, મોદી ભા...
નડિયાદ ધર્માંતરણ કૌભાંડ : સૂત્રધારના ફોનમાં 1.5 લાખ વીડિયો-ફોટા મળી આવ્યા
નડિયાદ શહેરમાં ચાલતા ચકચારી ધર્માંતરણના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સ્ટીવનની અટક બાદ તપાસને નવો વળાંક આપ્યો છે. સ્થળ પરથી કબજે કરાયેલા સ્ટીવનના મોબાઇલ અને લેપટોપમાં તપાસ કરતી વખતે પોલીસ...
ગોધરામાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામો પર ફર્યાં બુલડોઝર
ગોધરામાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કુલ 33 બાંધકામોને ?...
વાપીમાંથી 25 કરોડના MD ડ્રગ્સ પકડાયા, 5 આરોપીઓની ધરપકડ
રાજ્યમાં ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે અને પોલીસ-એજન્સીઓ માટે મોટું માથાનું દુખાવું બની ગયો છે. તાજેતરમાં વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એટીએસ (ATS) અને એસઓજી (SOG)ની સંયુક્...
સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 24800 ની આસપાસ, V2 રિટેલ શેર 4% વધ્યા
Trualt Bioenergyના શેરોનું શેરબજારમાં લિસ્ટિંગ મજબૂત રહ્યું હતું. કંપનીનો IPO પ્રાઈસ ₹496 પ્રતિ શેર નક્કી થયો હતો, પરંતુ લિસ્ટિંગના દિવસે, 3 ઓક્ટોબરે, BSE પર તેનો ભાવ 10.88% પ્રીમિયમ સાથે ₹550 પર અને NSE પર 10% પ્રીમિયમ ...