સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબસન અને ઓમર યાધીને કેમિસ્ટ્રીનો નોબેલ
આ વર્ષે રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન આપનાર ત્રણ વૈજ્ઞાનિકોને – જાપાનના સુસુમુ કિતાગાવા, અમેરિકાના ઉમર એમ. યાઘી અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબ્સનને – સંયુક્ત રીતે નોબેલ કેમિસ્ટ્રી પુરસ્કાર 2025 એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સિસે 8…










