આજનો દિવસ દેશ માટે કેમ ખાસ છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ
સમગ્ર ભારતમાં રામ નવમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ વખતે રામ નવમી ખૂબ જ ખાસ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર તૈયાર છે, જ્યાં ભગવાન રામ બિરાજમાન છે. આ જ કારણ છે કે ઉત્તર પ્રદેશથ?...
ચૂંટણી ઢંઢેરામાં પરમાણુ હથિયારોના ખાત્માનું વચન, PM મોદીએ કહ્યું ‘તેઓ દેશ નબળો પાડવા ઈચ્છે છે’
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ 19મી એપ્રિલે થવાનુ છે ત્યારે હાલમાં જ વડાપ્રધાને રાજસ્થાન (Rajasthan)ના બાડમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન?...
BSPએ ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, પાર્ટીએ વડાપ્રધાન મોદી સામે આ નેતાને ઉતાર્યો મેદાનમાં
દેશમાં લોકસભા ચૂંટણી 2024નો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ પણ કરી દીધા છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી મ?...
કોંગ્રેસને પૂછવું જોઈએ કે તમે સનાતન વિરુદ્ધ ઝેર ફૂંકનારાઓ સાથે કેમ બેઠા છો? ચૂંટણી પહેલા ઈન્ટવ્યૂમાં બોલ્યા PM મોદી, જુઓ VIDEO
પીએમ નરેન્દ્ર મોદીએ એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં 2047ની ભારતની રૂપરેખા આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું ટાર્ગેટ 2024 નહીં પરંતુ 2047 છે. સ્પીડ વધારવી પડશે અને સ્કેલ પણ વધારવો પડશે. દેશની ...
ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ એ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી.
ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે.– ભુપેન્દ્રભાઇ પટેલ સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે.– સી.આર.પાટીલ કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્ર?...
BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર,રાજનાથ સિંહે કહ્યું- મોદીની ગેરંટી સોના જેટલી ખરી છે
લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે તેના ઢંઢેરામાં વિકસિત ભારત માટેના તેના સંકલ્પનો પુન?...
PM MODI એ દેશના ટોચના ગેમર્સ મળી કેટલીક ગેમ્સ પર હાથ પણ અજમાવ્યો, કહ્યુ-‘આદત ન પડાવી દેતા..’
જિટલ કન્ટેન્ટ ક્રીએટર્સ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના કેટલાક ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. આ સમય દરમિયાન તેણે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગેમ્સમાં પણ હાથ અજમાવ્યો...
PM Narendra Modi એ ઇન્ડિયાના ટોપ ગેમર્સ સાથે કરી મુલાકાત
ભારતમાં ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની શક્યતાઓથી સારી રીતે વાકેફ છે. તેથી જ તાજેતરમાં પીએમ મોદીએ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. ભારતમાં ઈ-ગેમિં?...
વડાપ્રધાન મોદીએ હીટવેવ અને ચોમાસાને લઇને થતી તૈયારીઓની કરી સમીક્ષા, આ જરુરી નિર્દેશ આપ્યા
હવામાન અંગે, IMD અને NDMAએ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, ત્યારે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠ?...
‘370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી’, જમ્મુમાં PM મોદીએ ગજવી જંગી સભા
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) ને લઈ રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોમાં જઈને રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને લઈ વડ?...