Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

pm modi

3,530 stories

ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે ગૃહ પ્રધાન અમિત…

· 2 min read

PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો

આજે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના તેમજ ખાસ કરીને ભારતના સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માનવજાતની સેવા માટે દિવસ-રાત મહેનત…

· 2 min read

આણંદમાં ભાજપ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને ‘વંદે…

· 2 min read

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ દર્શાવતા બેનરો લગાવવામાં આવતા રાજકીય હલચલ તેજ બની છે.…

· 3 min read

ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીકરીઓના મોત થયાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ…

· 3 min read

આસામ સીએમની પત્ની પર ત્રણ પાસપોર્ટનો આરોપ : કોંગ્રેસના દાવાની ખુલી પોલ, સચ્ચાઈનો થયો ખુલાસો

આસામમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં માત્ર ચાર દિવસ બાકી હતા ત્યારે રાજકીય માહોલ અચાનક ગરમાયો, જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ 5 એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સ કરીને હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની રિનીકી ભુયન શર્મા પર ગંભીર આરોપો લગાવ્યા. ખેડાએ દાવો…

· 5 min read

મહેમદાવાદ તાલુકામાં રાજકીય ફેરફાર : પર્બતસિંહ ડાભી 50 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પર્બતસિંહ ડાભી આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. નડીયાદ ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ…

· 2 min read

નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો

ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો…

· 1 min read

પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરશે

દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જીત મેળવવા માટે પૂરેપૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. પાર્ટીના ટોચના નેતાઓ આજે વિવિધ રાજ્યોમાં જનસભાઓ અને…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પની ચોંકાવનારી પોસ્ટ બાદ ઈરાન સાથે તણાવની આશંકા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કરવામાં આવેલી તાજેતરની પોસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઉભી કરી છે. ટ્રમ્પે પોતાના સંદેશમાં મંગળવારે Iranમાં “પાવર પ્લાન્ટ ડે” અને “બ્રિજ ડે” એકસાથે થવાની વાત કરી હતી, સાથે જ…

· 2 min read