Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

pm modi

3,530 stories

પશ્ચિમ એશિયા સંકટ : PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વૈશ્વિક સ્તરે વધતી ભૂરાજકીય તંગદિલી વચ્ચે નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 7, લોક કલ્યાણ માર્ગ પર ઊંચી સ્તરની કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં પેટ્રોલિયમ, ગેસ, ડીઝલ, વીજળી અને જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય અંગે…

· 3 min read

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો

ભારતીય રાજકારણના ઈતિહાસમાં એક અનોખો દિવસ નોંધાયો છે, જ્યારે નરેન્દ્ર મોદીએ કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સતત લાંબા સમય સુધી નેતૃત્વ આપીને એક…

· 3 min read

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ફરી ગુંજતું કરીએ આપણું ફળિયું: 'ચકલી બચાવો' અભિયાન અંતર્ગત સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી…

· 2 min read

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં જામનગર માર્ગ પર સિંહણ જળાશય પાસે બાપા સિતારામ મઢુલીમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ…

· 1 min read

પ્રધાનમંત્રી મોદીએ ઈરાન રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પર ભાર

ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે. ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે આ વાતચીત થઈ, જેમાં બંને નેતાઓએ ઈદના પર્વની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે…

· 2 min read

સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા

સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય…

· 3 min read

અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું…

· 3 min read

ઈરાનનો ડીએગો ગાર્સિયા પર મિસાઈલ હુમલો નિષ્ફળ, અમેરિકી-બ્રિટિશ સૈન્ય મથક પર તણાવ વધ્યો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઈરાનએ હિન્દ મહાસાગરમાં આવેલ અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડીએગો ગાર્સિયા પર બે બેલિસ્ટિક મિસાઈલ દાગી હતી. જોકે, આ હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો…

· 3 min read

અમદાવાદના વાસણા વિસ્તારમાં ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ : નકલી આધાર કાર્ડ બનાવી સગીરાને ફસાવવાનો પ્રયાસ, 4 આરોપી ઝડપાયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 20 માર્ચ, 2026ના રોજ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, નકલી આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જવાના ષડયંત્રમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ…

· 3 min read

મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ગૌરક્ષકો અને સ્થાનિક લોકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગૌતસ્કરોનો પીછો…

· 3 min read