Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

Politics

2,642 stories

PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ (PSI) કેડરની ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી મુજબ, પીએસઆઈ કેડરની શારીરિક કસોટી (Physical Test)નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે.…

· 2 min read

આસારામ આશ્રમ પર ફરશે તંત્રનું બુલડોઝર, હાઇકોર્ટની ડબલ બેંચે આપી લીલી ઝંડી

ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આસારામ આશ્રમ સામે ડિમોલિશન કાર્યવાહી માટે લીલી ઝંડી આપી છે. કોર્ટએ અગાઉ સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા આદેશને માન્ય ગણાવતા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ આશ્રમ વિરુદ્ધ તોડી…

· 2 min read

15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેનની માંગ, મેક્રોનની ભારતને અપીલ ચર્ચામાં

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને વૈશ્વિક સ્તરે સંવેદનશીલ મુદ્દો ઉઠાવતા ભારતને ખાસ અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું કે બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી સુરક્ષિત રાખવા માટે ભારતે…

· 3 min read

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 : PM મોદીએ રજૂ કર્યું ‘MANAV’ વિઝન, માનવ-કેન્દ્રિત AI પર આપ્યો ભાર

19 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ટેક સમુદાયને સંબોધિત કરતા AIને માનવ-કેન્દ્રિત બનાવવા, નૈતિકતા અને જવાબદાર ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતને વિશ્વના સૌથી…

· 4 min read

શાળા-કોલેજમાં AI આધારિત અભ્યાસક્રમ આવશે – IT મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને વૈશ્વિક સ્તરે ‘AI પાવરહાઉસ’ બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી છે. AI સમિટ દરમિયાન એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સરકાર શાળાઓ અને કોલેજોમાં AI આધારિત સાધનો ઉપલબ્ધ કરાવશે, જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીના…

· 2 min read

ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોને મજબૂત સહારો આપવાના સંકલ્પ સાથે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે મોટા…

· 4 min read

PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ

બાંગ્લાદેશની તાજેતરની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમના સત્તાગ્રહણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઢાકામાં મુલાકાત દરમિયાન રહેમાનને…

· 3 min read

ગુજરાત બજેટ 2026 : અંબાજી કોરિડોરથી દાહોદ એરપોર્ટ સુધી પ્રવાસન વિકાસની મોટી યોજનાઓ

ગુજરાત સરકારે વર્ષ 2026-27ના રાજ્ય બજેટમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે સ્થાન અપાવવા અને આસ્થા સાથે આર્થિક વિકાસને જોડવા માટે અંબાજી, સોમનાથ, લોથલ સહિત અનેક…

· 3 min read

ગુજરાત બજેટમાં શિક્ષણને પ્રોત્સાહન, ગાંધીનગરમાં મેગા લાઇબ્રેરી અને 15 તાલુકાઓમાં પુસ્તકાલય બનાવાશે

ગુજરાત સરકારે વર્ષ 2026-27ના વાર્ષિક બજેટમાં શિક્ષણ અને જ્ઞાન આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરી છે. ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ તરીકે ઓળખાવાનારી આ મહત્ત્વાકાંક્ષી યોજના માટે રાજ્ય સરકારે ₹100 કરોડની…

· 2 min read

અમદાવાદ : 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ₹1278 કરોડની ફાળવણી, ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનશે શહેર

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને વૈશ્વિક સ્તરે રમતગમતનું કેન્દ્ર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાણાકીય વર્ષના બજેટમાં ₹1278 કરોડની મોટી ફાળવણી કરીને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવાનો રોડમૅપ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વર્ષ…

· 2 min read