Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

Politics

2,642 stories

T20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત આજે, વાનખેડેમાં ભારત-અમેરિકા વચ્ચે ટક્કર

ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા T20 વર્લ્ડ કપ 2026ની આજથી ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. ભારત અને શ્રીલંકાની સહ-યજમાનીમાં રમાનારા આ વૈશ્વિક ક્રિકેટ મહોત્સવમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ભારે…

· 3 min read

મધરાતે પપ્પુ યાદવની ધરપકડ, 31 વર્ષ જૂના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી

બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની પટના પોલીસે શુક્રવારે (6 ફેબ્રુઆરી 2026) મધરાતે ધરપકડ કરી છે. લગભગ 31 વર્ષ જૂના કેસમાં પટનાની વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલા અરેસ્ટ વોરન્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી…

· 3 min read

મુંબઈ રાજકારણમાં મોટો ફેરફાર, BMC મેયર તરીકે ભાજપના રિતુ તાવડેનું નામ નક્કી

મુંબઈની બૃહ્નમુંબઈ મહાનગર પાલિકા (BMC)માં મેયર પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. ભાજપ તરફથી રિતુ તાવડેને મેયર પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ આજે સત્તાવાર રીતે નોમિનેશન ફાઈલ કરશે. મહાયુતિ ગઠબંધનની અંદરની સમજૂતી…

· 3 min read

Indo-US ટ્રેડ એગ્રીમેન્ટ ફાઈનલ, મોદીએ ટ્રમ્પને અભિનંદન સાથે વ્યક્ત કર્યો આભાર

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વપૂર્ણ વ્યાપાર કરારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. PM મોદીએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલ બંને દેશો વચ્ચેના મજબૂત વિશ્વાસ, વ્યૂહાત્મક ભાગીદારી અને…

· 3 min read

અમેરિકાના નકશાએ મચાવી હલચલ, PoK ને ભારતનો ભાગ બતાવતા પાકિસ્તાનમાં ચિંતા

અમેરિકા તરફથી તાજેતરમાં બહાર આવેલા એક નકશાએ દક્ષિણ એશિયાની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને ખાસ કરીને પાકિસ્તાન માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ માટેનું વચગાળાનું ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં…

· 3 min read

કેન્દ્રીય બજેટના લોકકલ્યાણકારી મુદ્દાઓને જન-જન સુધી પહોંચાડવા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત…

· 2 min read

વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી – મોરારિબાપુ

દ્વારકા તીર્થમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ પ્રેમ ભક્તિ ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી. આ રામકથા લાભ લેતાં ભાવિકો રસમય બની રહ્યા છે. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી કૃષ્ણ…

· 2 min read

બિહાર ચૂંટણીને પડકારતી પ્રશાંત કિશોરની પાર્ટીની અરજી સુપ્રીમે ફગાવી

ચૂંટણી વ્યૂહરચનાકારથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની ‘જન સુરાજ પાર્ટી’ને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. અદાલતે બિહારની આવનારી 2025 વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને પડકારતી અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે નિર્ધારિત ચૂંટણી પ્રક્રિયામાં આ…

· 3 min read

મુસ્લિમ મહિલા સાથે દરગાહ પહોંચેલા હિંદુ યુવક પર હુમલો, યુપીમાં તણાવ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ દેવા શરીફ દરગાહમાં ધાર્મિક તણાવ સર્જાય એવી ઘટના સામે આવી છે. અહીં એક હિંદુ યુવાનને માથા પર તિલક લગાવેલું હોવાના કારણે મારપીટ કરાઈ હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે…

· 2 min read

મેઘાલયમાં ખાણ વિસ્ફોટ બાદ શોકની લાગણી, PM મોદી અને અમિત શાહ દ્વારા સહાયની જાહેરાત

મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં 5 ફેબ્રુઆરીની સવારે લગભગ 11 વાગ્યે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 શ્રમિકોનાં કરુણ મોત થયાં છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંને…

· 3 min read