Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

જાપાનમાં મધ્યસ્થ ચૂંટણીમાં ‘આયર્ન લેડી’એ રચ્યો ઈતિહાસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

જાપાનના રાજકીય ઇતિહાસમાં રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના ગઠબંધને ‘વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચરથી પ્રેરિત ગણાતી તાકાઈચી જાપાનની પ્રથમ મહિલા…

· 3 min read

ભારત-કેનેડા સંબંધોમાં સુધારો : NSA અજિત ડોભાલ અને નતાલી ડ્રોઈન વચ્ચે ઓટાવામાં મહત્વપૂર્ણ બેઠક

ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે હવે સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક…

· 3 min read

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોમવારે કિંમતી ધાતુઓમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સલામત રોકાણ તરફ વધતો…

· 3 min read

પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પીએમસીએચમાં તબીબી તપાસ

બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ તેમને PMCH, પટેલ હોસ્પિટલ, પટનામાં રાખવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંસદની જામીન અરજી પર સુનાવણી હવે સોમવારે…

· 3 min read

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના સંદર્ભમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બજેટના વિવિધ પાસાઓ અને તેની દેશના વિકાસ પર થનારી અસરો અંગે વિગતો રજૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટી ખેડા…

· 2 min read

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો : 400 ડ્રોન અને 40 મિસાઈલથી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધમાકો

યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો ભીષણ હવાઈ હુમલો 7 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે નોંધાયો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને 40 મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. હમલાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના પાવર ગ્રીડ, વીજ ઉત્પાદન…

· 2 min read

મલેશિયા પહોંચ્યા વડાપ્રધાન મોદી : અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર કર્યો ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયને સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા, જ્યાં કુઆલાલંપુર એરપોર્ટ પર તેમના મલેશિયન સમકક્ષ વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે વ્યક્તિગત રીતે તેમનું હાર્દિક સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોને દર્શાવતા આ સ્વાગતના ફોટોગ્રાફ્સ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

· 2 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની 10 મોટી વાતો : 30 ટ્રિલિયન ડોલરનું ઓપન માર્કેટ, આજથી 18% ટેરિફ

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (India–US Bilateral Trade Agreement - BTA) તરફ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. બંને દેશોએ અંતરિમ ટ્રેડ એગ્રીમેન્ટનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, જે આગામી અઠવાડિયામાં સંપૂર્ણ વેપાર કરાર માટેની વાટાઘાટોને વેગ આપશે. આ…

· 3 min read

US-ભારત ટ્રેડ ડીલનો મોટો ફાયદો : હીરા-ફાર્મા પર ઝીરો ટેરિફ, ખેડૂતોના હિતોને પ્રાથમિકતા

અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર ચર્ચાઓને મોટી સફળતા મળતાં વ્હાઇટ હાઉસે શનિવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે બંને દેશો વચ્ચે વચગાળાની ટ્રેડ સમજૂતી માટેના ફ્રેમવર્કની જાહેરાત કરી છે. લગભગ એક વર્ષ સુધી ચાલેલી વાટાઘાટો બાદ આ મહત્વપૂર્ણ…

· 3 min read

નમાજ પઢવા આવેલા નૌમાન શેખે 8 વર્ષનાં બાળક સાથે મસ્જિદમાં આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મસ્જિદમાં આવેલા એક યુવકે 8 વર્ષના બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી નૌમાન શેખની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં…

· 2 min read