Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

Politics

2,642 stories

ભાગીને લગ્ન કરનારાઓ સામે સરકારનું કડક વલણ, મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ભાગીને થતાં લગ્ન અને પ્રેમલગ્નને લઈને રાજ્ય સરકાર હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સરકાર મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવનારા સમયમાં ભાગીને થયેલા લગ્નનું રજિસ્ટ્રેશન સરળ નહીં રહે. પ્રાપ્ત માહિતી…

· 3 min read

રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર

મંગળવારે (16 ડિસેમ્બર) ભારતીય ચલણ રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ રૂપિયો અમેરિકન ડૉલર સામે પહેલી વખત 91.03ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર માનવામાં આવે છે. રૂપિયાના આ મોટા ઘટાડાની અસર…

· 3 min read

મસ્કે એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી કરી, નેટવર્થ ₹54.50 લાખ કરોડ

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્કે સંપત્તિના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. તેમની કુલ નેટવર્થ 600 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹54.50 લાખ કરોડ જેટલી થાય છે. આ સાથે…

· 4 min read

પશ્ચિમ બંગાળમાં SIR બાદ ECIની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 58 લાખથી વધુ નામો દૂર કરાયા

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. આ પ્રક્રિયા દરમિયાન રાજ્યમાંથી 58 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જે રાજકીય અને…

· 3 min read

ગોવા નાઈટક્લબના માલિક લુથરા બ્રધર્સ ભારત ડિપોર્ટ, એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બ્રીચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં ગત અઠવાડિયે લાગેલી ભયાનક આગની ઘટનામાં 25 લોકોના મોત થયા બાદ હવે કેસમાં મોટો વિકાસ થયો છે. આ ઘટનાના મુખ્ય આરોપી એવા નાઈટક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને થાઈલેન્ડમાંથી ડિપોર્ટ…

· 3 min read

અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સવારથી શરૂ કરાયેલી આ મેગા ડિમોલિશન ડ્રાઇવ…

· 3 min read

મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં અવૈધ ધર્માંતરણના એક મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. દેહાત કોટવાલી પોલીસે ખરહરા ગામમાં આવેલી એક ચર્ચમાં દરોડા પાડીને હિંદુ પરિવારોને પ્રલોભન આપીને ઈસાઈ ધર્મમાં ફેરવવાના આરોપસર કુલ 11 લોકોની ધરપકડ કરી છે. ધરપકડમાં ચર્ચના પાદરી ભોલાનાથ…

· 3 min read

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત :15 જાન્યુઆરીએ મતદાન, 16 જાન્યુઆરીએ પરિણામ

મુંબઈની સૌથી શક્તિશાળી અને દેશની સૌથી ધનાઢ્ય લોકલ બોડી ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી આખરે જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવાર, 15 ડિસેમ્બરના રોજ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને 16 જાન્યુઆરીએ…

· 2 min read

બિલાલે નિકાહ પહેલાં પ્રેમિકા ઉમાની કરી હત્યા, હરિયાણા પોલીસે ધરપકડ કરી

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બિલાલ નામના યુવકને તેની હિંદુ પ્રેમિકા ઉમાની નિર્મમ હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. ઉમા છેલ્લા લગભગ બે વર્ષથી બિલાલ સાથે લિવ-ઇન સંબંધમાં રહી રહી હતી.…

· 3 min read

૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળા ગેરકાયદેસર…

· 6 min read