પાકિસ્તાનમાં હાઇકોર્ટ બહાર કાર બ્લાસ્ટ : 12નાં મોત, અનેક વકીલો-નાગરિકો ઘાયલ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ હાઇકોર્ટની નજીક પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં બપોરે આશરે 12:30 વાગ્યે જોરદાર ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે…










