Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Politics

2,642 stories

ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી

જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને ભગવાન મહાવીરના અહિંસા, સત્ય અને કરુણાના સંદેશને…

· 4 min read

ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે

ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની જાતિ સંબંધિત માહિતી પણ એકત્રિત કરવામાં આવશે, જે આઝાદ ભારતના ઇતિહાસમાં…

· 3 min read

PM મોદીએ ગાંધીનગરના કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેઓ રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપતા ₹19,800 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમના આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ…

· 3 min read

‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એવી માન્યતા પ્રચલિત હતી કે જે પણ મુખ્યમંત્રી નોઈડા જાય છે, તેની…

· 3 min read

પૂર્વ અમદાવાદમાં રમતગમત વિકાસને નવી દિશા : વસ્ત્રાલમાં રૂ.51 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર

ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ રમતગમતના ક્ષેત્રે પણ સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. શહેરમાં રમતગમતના આધુનિક માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાલ ખાતે રૂ.51 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંકુલ પૂર્વ અમદાવાદના રમતપ્રેમી…

· 3 min read

મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ.1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે અંદાજિત ₹1600 કરોડની મહત્ત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાઓમાં ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના તેમજ બોરીસાવર ઉદ્વહન સિંચાઈ…

· 3 min read

વિધાનસભા-કોલેજ-હોસ્પિટલને ઉડાવવાની ધમકી : 1100 વખત બોમ્બની ખોટી ધમકી આપનાર આરોપી ઝડપાયો

દિલ્હીમાં સતત ખોટા બોમ્બ ધમકીના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી શ્રીનિવાસ લુઇસની ઓળખ થઈ છે, જે મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપકડ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી રાહત…

· 2 min read

ઉમરેઠ પેટાચૂંટણી 2026: ભાજપે હર્ષદ ગોવિંદભાઈ પરમારને ઉમેદવાર જાહેર કર્યો, 23 એપ્રિલે મતદાન

ગુજરાતના આણંદ જિલ્લોમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ પેટાચૂંટણી માટે Bharatiya Janata…

· 2 min read

દિલ્હી બોર્ડર પરથી લશ્કર આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ, ISI જોડાણનો મોટો ખુલાસો

દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. દિલ્હીના બોર્ડર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવેલી સંયુક્ત કાર્યવાહી દરમિયાન તેને ઝડપી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તે…

· 2 min read

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય…

· 3 min read