Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 22°C

top news channel

3,118 stories

શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ

દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં હાજરી આપતી નહોતી, પરંતુ એક મોટાં અને ગૂંચવાયેલા ષડયંત્રનો સક્રિય ભાગ હતી. કોર્ટના…

· 3 min read

પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લા ભાજપ દ્વારા આજે પૂતળા…

· 1 min read

મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા

ઋષિ વાલ્મિકીજીની ભૂમિમાં એટલે કે મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સનાતન સંસ્કૃતિમાં રહેલ પૌરાણિક સ્થાન યવતમાલ ભૂમિ. આ ક્ષેત્ર ઋષિ વાલ્મિકીજી સાથે માં જાનકી અને લવ તથા કુશની ભૂમિ. ઋષિ વાલ્મિકીજીની આ ભૂમિમાં આગામી શનિવારથી મોરારિબાપુના…

· 1 min read

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી શુક્રવાર તા.૫ સવારે ૧૯મો મણકો યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવ 'કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ…

· 1 min read

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરની બેઠકમાં કરેલા નિર્ણયોને કારણે ભારતના ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવ્યો છે. કાઉન્સિલે હવે બે જ સ્લેબ – 5% અને 18% – અમલમાં મૂક્યા છે, જ્યારે હાલના 12% અને 28% ના સ્લેબને રદ કરવામાં આવ્યા છે. આ…

· 4 min read

CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે

કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયોને…

· 3 min read

ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે…

· 3 min read

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અત્યાધુનિક…

· 2 min read

શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?

દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ખાસ કરીને ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ…

· 3 min read

અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી

અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. જ્યારે માત્ર બે દિવસમાં જ કુલ 7.29 લાખ…

· 2 min read