Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

top news channel

3,118 stories

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. કોર્પોરેશનના સર્વે મુજબ આ વિસ્તારોને હાઈ-રિસ્ક ઝોન તરીકે…

· 3 min read

PM મોદી અને તેમના માતા વિશે અપશબ્દો બોલવાના વિરોધમાં 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન

બિહારની રાજનીતિમાં ગરમાવો વધારનારી એક મોટી ઘટના દરભંગાની કોંગ્રેસ-આરજેડી રેલીમાં બની હતી. આ રેલી દરમિયાન, મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય તોફાન સર્જ્યું અને સમગ્ર દેશમાં…

· 2 min read

આજથી દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક, રિફૉર્મ પર થશે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જે મોટા GST સુધારાનો સંકેત આપ્યો હતો, તે હવે વાસ્તવિક રૂપ લેવા જઈ રહ્યો છે. આ સંદર્ભમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે 3 અને 4 સપ્ટેમ્બર, બે દિવસ સુધી યોજાશે, જેમાં દેશના…

· 2 min read

આજે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ, સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24550 ઘટ્યો

ભારતીય શેરબજારમાં આજે શરૂઆતથી જ દબાણ જોવા મળ્યું. પ્રી-ઓપનિંગ સેશનમાં થોડીક તેજી જોવા મળી હતી, પરંતુ બજાર ખુલતાની સાથે જ તે દિશા બદલીને લાલ નિશાનમાં સરક્યું. સેન્સેક્સ લગભગ 120 પોઈન્ટ અથવા 0.14% ઘટીને 80,051.87 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે…

· 3 min read

વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે મુખ્ય આરોપી જુનેદની અમ્મી સાદિકા સિંધીની પણ ધરપકડ

વડોદરામાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ મુખ્ય આરોપી જુનેદ સલીમ સિંધીની પૂછપરછ દરમિયાન…

· 2 min read

ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ લાગુ કરવાની ગૃહ મંત્રાલયની ઘોષણા

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું.…

· 3 min read

પોલીસ પર ફાયરિંગ કરી કસ્ટડીમાંથી ફરાર થયો પંજાબનો AAP ધારાસભ્ય

આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હરમીત પોલીસ પર ગોળીબાર કરીને ભાગી ગયો હતો. AAP ધારાસભ્યની હરિયાણાના કરનાલથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ હરમીતને પોલીસ સ્ટેશન લઈ જઈ…

· 3 min read

દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

દિલ્હી હાઇકોર્ટે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસમાં એક મોટો નિર્ણય આપતાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કુલ નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શલિન્દર કૌરની ખંડપીઠે આ મામલે સુનાવણી…

· 2 min read

ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર

ભારતીય વાયુસેના (IAF) એ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રના સંવેદનશીલ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કારણ કે તે પાકિસ્તાનના કરાચી એરબેઝથી ફક્ત 200 નોટિકલ માઈલ…

· 4 min read

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમના સ્વર્ગવાસી માતા હીરાબેન મોદી વિશે આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો તીખો જવાબ આપ્યો. તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેતા કહ્યું કે બિહાર જેવી સમૃદ્ધ પરંપરા ધરાવતી ધરતી પર વિરોધ પક્ષના નેતાઓએ…

· 3 min read