Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

top news channel

3,118 stories

અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો

અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ ચલાવતો હતો અને ભારતમાં લોકોને લાલચ આપી તેમના…

· 3 min read

PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રીની બુલેટ ટ્રેન યાત્રા, ટોક્યોથી સેન્ડાઈ તરફ પ્રસ્થાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજનો બીજો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો રહ્યો. પીએમ મોદીએ શનિવારે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધીની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. આ પ્રવાસ દરમિયાન બંને દેશોના વડા પ્રધાને એકબીજાની મિત્રતા અને…

· 3 min read

નર્મદા જિલ્લાના સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓને “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માન

આ એવોર્ડ સમારંભનું આયોજન એન.એમ.ડી. ન્યુઝ નેટવર્ક દ્વારા સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા તથા અલ્કેશસિંહજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી યોજાતો આ એવોર્ડ સમારંભ અત્યાર સુધીમાં 1000થી વધુ સેવાભાવી વ્યક્તિઓને સન્માનિત કરી ચૂક્યો…

· 2 min read

સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે – લેખક રમેશભાઈ સંઘવી

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે, તેમ જણાવી સંસ્થાનાં સ્થાપકો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો. સણોસરામાં ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનાં…

· 3 min read

સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિઘ્નવિનાયકનું સ્થાપન કરાયુ

વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ધામ ખાતે આવેલ સ્વા.મંદિરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધુમ પૂર્વક કરાઇ હતી. તા.૨૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં મંગલમૂર્તિ મોરીયાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠશે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરના પાર્ષદ પાર્થભગત તથા હરિભક્તો વાજતે…

· 1 min read

ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર

આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કુંડ…

· 3 min read

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક હ્રદય વિદારી અને શરમજનક ઘટના સામે આવી છે. બક્ષી કા તળાવ વિસ્તારમાં આવેલા નિર્જન જંગલમાં ચાર યુવકોએ માત્ર 14 વર્ષની નિર્દોષ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે…

· 3 min read

અદાણી પાવર બિહારમાં સ્થાપશે થર્મલ પાવર પ્લાન્ટ, વીજ કંપની સાથે કર્યો 25 વર્ષનો કરાર

અદાણી પાવર લિમિટેડ, જે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે, તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ (BSPGCL) તરફથી 25 વર્ષ માટે વિજળી આપૂર્તિ કરવાનો મહત્વપૂર્ણ કરાર મળ્યો છે. આ કરાર મુજબ અદાણી પાવર ભાગલપુર જિલ્લાના પીરપૈંતીમાં…

· 3 min read

‘મેં ક્યારેય નથી કહ્યું કે 75 વર્ષે રિટાયર્ડ થવું જોઈએ’: RSS પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી પૂર્વે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપીને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને ઉપસ્થિત જનસમુદાયના પ્રશ્નોના જવાબ આપ્યા. કાર્યક્રમ દરમ્યાન તેમને પૂછવામાં આવ્યું કે…

· 2 min read

ભાજપ અધ્યક્ષની પસંદગીમાં વિલંબ અંગે RSS પ્રમુખનું હળવું નિવેદન : ‘બધું સંઘ નક્કી કરતું નથી’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી ઉજવણી પૂર્વે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકો અને પત્રકારોએ તેમને પૂછ્યું કે ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણયો, ખાસ કરીને નવા…

· 2 min read