Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

top news channel

3,118 stories

દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સામ્રાજ્ય વિસ્તારનારા હિંદુ ધરોહર સમ્રાટ: કોણ હતા ચોલ સમ્રાટ રાજેન્દ્ર પ્રથમ?

રવિવારે (27 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે હતા. અહીં તેમણે અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગાઈકોંડા ચોલપુરમની મુલાકાત લીધી. આ મુલાકાત ચોલ વંશના મહાન રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમના (Rajendra Chola-I) દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળ અભિયાનની 1000મી વર્ષગાંઠ અને તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે…

· 10 min read

યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ઘટતાં ભારે афરાતફરી મચી હતી. ચારથી વધુ ભક્તો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે, જોકે…

· 2 min read

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત "શિક્ષણ સંમેલન – જ્ઞાન સભા"માં હાજરી આપી અને ભારતની ભવિષ્યદ્રષ્ટિ, શક્તિ, સંસ્કૃતિ અને શિક્ષણના…

· 3 min read

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ

ગુજરાતમાં ચોમાસાના વધુ એક તબક્કાની શરૂઆત સાથે રાજ્યભરના જળાશયો માટે આશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે…

· 2 min read

દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ લેતાં સેંકડો દર્દીઓ

દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે. આંખની વિવિધ બીમારીઓ માટે પાલિતાણામાં દર મહિને યોજાતાં નેત્રયજ્ઞનો લાભ આ પંથકનાં ગામોનાં સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં…

· 2 min read

ગુજરાતને ધમરોળશે મેઘરાજા! હવામાન વિભાગે કરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ રાજ્યમાં બે સક્રિય વાતાવરણીય સિસ્ટમ્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ…

· 2 min read

સેન્સેક્સ 130 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24800ની આસપાસ

સોમવારના વેપાર દિવસની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં નરમાશ જોવા મળી હતી. મિશ્ર વૈશ્વિક સંકેતોના કારણે બજાર ઘાટ સાથે ખુલ્યું, જ્યાં BSE સેન્સેક્સ 349.29 પોઈન્ટ અથવા 0.43% ઘટીને 81,097.42 પર ટ્રેડ થઇ રહ્યો હતો, અને NSE નિફ્ટી 86.60 પોઈન્ટ અથવા 0.36% ઘટીને…

· 3 min read

આતંકવાદીઓના સંદેશાવ્યવહાર અને ડ્રગ્સને અટકાવવા તૈયારીઓ શરૂ: કેન્દ્રીયમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના ઉદ્ઘાટન સત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો—એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ્સનો આતંકવાદી જૂથો દ્વારા દુરુપયોગ. તેમણે ચિંતા વ્યક્ત કરી કે આ પ્લેટફોર્મ્સ આધુનિક ટેક્નોલોજી દ્વારા આતંકવાદીઓ અને અસામાજિક તત્વોને…

· 3 min read

વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક બેલનાથ મહાદેવ

વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક બેલનાથ મહાદેવ દર્શનીય છે. શ્રાવણ માસ સહિત ગ્રામજનો ભાવિકો દર્શન પૂજન લાભ લેતાં રહે છે. રંઘોળા પાસે આવેલાં વિકળિયા ગામમાં નદીનાં કિનારે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ શિવાલય સૌનાં માટે આકર્ષણ ધરાવે છે. ઐતિહાસિક બેલનાથ…

· 1 min read

મિનિટોમાં તપાસો આધાર કાર્ડ અસલી છે કે નકલી, જાણો સરળ ટ્રિક

ડિજિટલ યુગમાં લેવડ દેવડ દરમિયાન આપવામાં આવતી ઓળખમાં છેતરપિંડીનું જોખમ વધી રહ્યું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ મહત્ત્વનો પૂરાવો ગણવામાં આવે છે પરંતુ તેના થકી છેતરપિંડી વધી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને UIDAI એ તેની…

· 3 min read