JPSC Exam Scam : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ
ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ચાલી રહેલા જોરદાર વિદ્યાર્થી આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતે (L. Khiangte)ની ક?...
વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઑગસ્ટે દાહોદમાં યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કેટલાક નેતાઓ તથા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અ?...
વિશ્વ સિંહ દિવસ 2026 : ‘ગીરની અમૂલ્ય ધરોહર, આપણી જવાબદારી’, એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સાંસદ પરિમલ નથવાણીની વિશેષ અપીલ
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહો અને તેમના કુદરતી નિવાસસ્થાનના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ગુજરાતની શાન ગણાતા ગીરના સિંહોને માત્?...
ગઢડાના સાંજણાવદર ગામે સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં શાળાનું લોકાર્પણ, એક જ મંચ પર ત્રણ પદ્મશ્રી મહાનુભાવોની ઉપસ્થિતિ
ગઢડા (સ્વામીના): ગઢડા તાલુકાના સાંજણાવદર ગામે જાણીતા લોકકલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં નિર્મિત સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક જ મંચ પર ત્રણ પદ્...
ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી
ગઢડા (સ્વામીના): ગઢડા શહેરમાં રહેતા અને 89 વર્ષની વયે પણ સતત ચિત્રકામ સાથે જોડાયેલા વયોવૃદ્ધ ચિત્રકાર દયાળજીભાઈ પટેલની કલા સાધનાથી પ્રભાવિત થઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પુરુ?...
ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન તેજ: ‘98% માંગ સ્વીકારી’ સરકારના દાવાને વિદ્યાર્થીઓએ નકાર્યો, રાંચીમાં વિધાનસભા માર્ચ; કડક સુરક્ષા બંદોબસ્ત
ઝારખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ તેજ બન્યું છે. હેમંત સોરેન સરકાર સાથે અનેક તબક્કાની વાતચ?...
‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃ?...
પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ પુત્રનું હાર્ટ એટેકથી અવસાન, ઝવેરી બજારમાં શોકની લાગણી
પાટણમાં એક જ પરિવાર પર ટૂંકા સમયગાળામાં બે આઘાતજનક મોતની ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના અવસાન બાદ તેમના અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરેલા 48 વર્ષીય પુત્રનું હાર્ટ એ...
ગ્લાસગોમાં 39 મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે PM મોદીની ખાસ મુલાકાત, ‘જે રમશે, તે ખીલશે’નો આપ્યો સંદેશ
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરનાર ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધ...