Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

topnewschannel

1,610 stories

ગુજરાતમાં 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત : 5 જિલ્લામાં 3,611 એકર વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા

ગુજરાતને રોકાણ, ઔદ્યોગિક વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં યોજાયેલી Vibrant Gujarat Regional Conferenceની ચોથી આવૃત્તિ દરમિયાન રાજ્યમાં 8 નવી Smart GIDC સ્થાપવાની જાહેરાત કરી છે. આ ઔદ્યોગિક…

· 4 min read

ખેડા- નડિયાદમાં નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને મળશે વધુ ઝડપી અને સુવિધાજનક સેવાઓ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ખેડા જિલ્લામાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને સુવિધાજનક આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ…

· 2 min read

પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા આંખોનાં દર્દીઓને નિદાન સારવારનો લાભ

કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા યોજાતાં નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે આંખના સેંકડો દર્દીઓને લાભ મળી રહ્યો છે. આજ સુધીમાં મોતીયો તથા વેલના હજારો દર્દીઓની શસ્ત્રક્રિયા થયેલી છે. પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા ૧૮૨મો નેત્રયજ્ઞ યોજાયો. અહીંયા દરેક આયોજનમાં આંખોનાં…

· 2 min read

સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ

સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 135મી કડીનું કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…

· 2 min read

પોરબંદર : AAPના ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે ખંડણી અને ધમકીની ફરિયાદ, બગવદર પોલીસે તપાસ શરૂ કરી

પોરબંદર જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્તરેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે બગવદર પોલીસ મથકે ધમકી આપી ખંડણી માંગવાનો ગંભીર ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે પોરબંદર…

· 3 min read

ગરુડેશ્વર ડિમોલિશન : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અધિકારીઓના બંગલા પર બુલડોઝર કાર્યવાહી

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. સરકારી પ્લોટ મેળવી નિયમો અને શરતોનો ભંગ કરવાના આરોપો સામે આવ્યા બાદ સરકારે કડક વલણ…

· 4 min read

અમેરિકા-ઈરાન તણાવ : હુમલા રોકવા ફરી સહમતી, 30 જૂને દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પર મહત્વપૂર્ણ વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યા બાદ હવે બંને દેશો હુમલા રોકવા અને રાજદ્વારી વાતચીત ફરી શરૂ કરવા સહમત થયા છે. અહેવાલો મુજબ બંને પક્ષો મંગળવારે, 30 જૂન, કતારની રાજધાની દોહામાં બેઠક કરશે. આ બેઠકનો મુખ્ય મુદ્દો…

· 3 min read

વરસાદી વાવાઝોડા વચ્ચે ૧૦૮ની ટીમ બની ૭૫ વર્ષીય દાદી માટે જીવનદૂત

"જ્યાં આશા ધૂંધળી પડે છે, ત્યાં ૧૦૮ની સાઇરન આશાનું કિરણ બનીને પહોંચે છે." નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માત્ર એક સેવા નથી, પરંતુ સંકટની ઘડીએ જીવન…

· 3 min read

અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’ લોન્ચ, ગુજરાત બન્યું દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાનું કેન્દ્ર

ભારતમાં ઓનલાઈન કેબ બુકિંગ અને ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો રહ્યો છે. આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી ઊંચા કમિશન, મોડા પેમેન્ટ અને આર્થિક શોષણ જેવી ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. હવે આ જ…

· 7 min read

ધર્મ પરિવર્તનથી અનામત નહીં મળે, મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારનો આદેશ રદ કર્યો

મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્મ પરિવર્તન અને અનામતના લાભોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે તમિલનાડુ સરકારના માર્ચ 2024ના સરકારી આદેશને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. આ આદેશમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે હિંદુ ધર્મના પછાત વર્ગ,…

· 6 min read