Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

topnewschannel

1,610 stories

નડિયાદ તલાટી બાગમાં આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટનો પ્રારંભ — ₹292 લાખના કામનું ખાતમુહૂર્ત

શહેરના સૌંદર્યવર્ધન સાથે નાગરિકોની જીવનશૈલીમાં સુધારો લાવતો આ પ્રોજેક્ટ વિકાસ તરફનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ₹292 લાખના ખર્ચે તલાટી બાગ ખાતે આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના…

· 2 min read

નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે ₹296 લાખના ખર્ચે 15.50 લાખ લિટર ક્ષમતાની નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ દક્ષા પાર્ક, પીજ રોડ પાસે ₹129 લાખના ખર્ચે નિર્મિત 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો પણ લોકાર્પિત કરવામાં આવ્યો.…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નડિયાદ ખાતે કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ…

· 2 min read

1લી એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ ફક્ત ડિજિટલ : NHAI કર્યુ 100% કેશ-લેસ પેમેન્ટ ફરજિયાત

ભારતભરના હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ જાહેરાત કરી છે કે 1લી એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે કોઇપણ ટોલ પર…

· 2 min read

પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તેમણે ભારતને ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે સેમિકન્ડક્ટર…

· 4 min read

પાકિસ્તાનમાં મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો

પાકિસ્તાનમાંથી એક મોટી અને રહસ્યમય ખબર સામે આવી છે, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ માહિતી પ્રો-જૈશ સોશિયલ મીડિયા ચેનલો અને સંગઠનની ટેલિગ્રામ ચેનલ…

· 3 min read

લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’

દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કડક…

· 3 min read

ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાં 362 કરોડના વિકાસ કામોને મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ વધુ સુલભ બને તે માટે રાજ્ય સરકારે મોટા પાયે વિકાસ કામોને મંજૂરી આપી છે. આ નિર્ણય…

· 2 min read

ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો/અરજદારોને ઝડપી અને પારદર્શક સેવા મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ (Application Management System - AMS) પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. નાગરિકોની ફરિયાદો અને અરજીઓના ઝડપી નિરાકરણ…

· 2 min read

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય…

· 3 min read