નડિયાદના વિકાસની અવિરત યાત્રા : ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે સંપન્ન થયુ. આ વિકાસ કાર્યોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી અને ડામર…










