Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

topnewschannel

1,610 stories

સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ

ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ એક મકાન કલેક્ટર અથવા એસડીએમની અગાઉની મંજૂરી વગર વેચી દેવામાં આવ્યું હોવાના આરોપસર…

· 3 min read

વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ઈરાન વિરુદ્ધ 6 દેશોની એકતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુરક્ષા પર ફોકસ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા ઉર્જા માળખાગત સુવિધાઓ પર કરાયેલા હુમલાઓ બાદ વૈશ્વિક સ્તરે મોટી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વિશ્વના ઉર્જા બજારને સ્થિર રાખવા માટે હવે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, જાપાનએ સંયુક્ત રીતે સૈન્ય…

· 3 min read

વડોદરા હિટ એન્ડ રન કેસ : રક્ષિત ચૌરસિયાને જામીન, ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટે અરજી ન માની

વડોદરામાં માર્ચ 2025માં થયેલા હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા બાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પડકાર્યો હતો. જોકે, મંગળવારે (19 માર્ચ, 2026) સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવી દેતા ચૌરસિયા પર કાયદેસરની કાર્યવાહી…

· 2 min read

IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬ : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે – હર્ષ સંઘવી

ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026”નું ઉદઘાટન થયું. આ સત્રમાં વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રા, ગિફ્ટ સિટીના નવનિયુક્ત અધ્યક્ષ ઉદય કોટક, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને વિવિધ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ ઉપસ્થિત રહ્યા…

· 3 min read

ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા

આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખધ્વનિ અને જયકારાના ગૂંજતા સ્વરો વચ્ચે ભક્તો મોટી…

· 2 min read

માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને શનિવારથી રામકથા લાભ

માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને આગામી શનિવારથી રામકથા લાભ મળનાર છે. ચૈત્ર નવરાત્રી અને રામનવમીના સંયોગ સાથે આ આયોજન થયેલું છે. ચૈત્ર માસ નવરાત્રી અને રામનવમીના પવિત્ર અવસર સંયોગ સાથે કચ્છની ધરતી પર આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા આયોજન થયેલું છે,…

· 1 min read

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…

· 3 min read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સરળ અને સહજ જીવનશૈલીનો અનોખો સંદેશ આપ્યો હતો. કોઈપણ પ્રકારના વૈભવ કે…

· 2 min read

ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો

ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કમિટીના સભ્યોએ…

· 3 min read

ક્રૂડ ઓઇલ, ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, CNG-PNG ગ્રાહકોને 100% પુરવઠો પહોંચાડાઈ રહ્યો છે : કેન્દ્રિય મંત્રાલય

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઈંધણ પુરવઠા પર નિર્ધારિત સ્થિતિ જાહેર કરી છે. સોમવારે (16 માર્ચ) મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકારો સાથે થયેલા પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે દેશમાં ક્રૂડ ઓઇલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે…

· 3 min read