Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

topnewschannel

1,610 stories

ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો…

· 2 min read

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથે…

· 2 min read

રાજુલાથી ગુમ થયેલી હિંદુ યુવતીનો વિડીયો વાયરલ : ‘મેં મારી મરજીથી મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યાં છે, મારી જિંદગીમાં કોઈની દખલગીરી નહીં ચાલે’

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં યુવતીએ પોતે જ જાહેર કર્યું છે કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાએ સ્થાનિક…

· 2 min read

પશ્ચિમ એશિયા સંકટ : PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વૈશ્વિક સ્તરે વધતી ભૂરાજકીય તંગદિલી વચ્ચે નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે 7, લોક કલ્યાણ માર્ગ પર ઊંચી સ્તરની કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠક આશરે સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં પેટ્રોલિયમ, ગેસ, ડીઝલ, વીજળી અને જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય અંગે…

· 3 min read

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો

ભારતીય રાજકારણના ઈતિહાસમાં એક અનોખો દિવસ નોંધાયો છે, જ્યારે નરેન્દ્ર મોદીએ કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સતત લાંબા સમય સુધી નેતૃત્વ આપીને એક…

· 3 min read

અમદાવાદના વાસણા વિસ્તારમાં ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ : નકલી આધાર કાર્ડ બનાવી સગીરાને ફસાવવાનો પ્રયાસ, 4 આરોપી ઝડપાયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 20 માર્ચ, 2026ના રોજ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, નકલી આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જવાના ષડયંત્રમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ…

· 3 min read

મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ગૌરક્ષકો અને સ્થાનિક લોકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગૌતસ્કરોનો પીછો…

· 3 min read

LPG પર રાહતના સમાચાર : હોર્મુઝ સ્ટ્રેટ તણાવ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

વિશ્વના ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20 ટકા હિસ્સો આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ…

· 3 min read

ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @$1 ટ્રિલિયન ઇકોનોમી’ વિષયક પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને…

· 3 min read

IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા

20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈરાન સાઉદી અરેબિયા, કુવૈત અને UAE પર ડ્રોન…

· 3 min read