ભારતીયો માટે મોટી રાહત, યુનાઇટેડ કિંગડમમાં આજથી ઈ-વિઝા સિસ્ટમ લાગુ
બ્રિટન જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. UK Visas and Immigration (UKVI) દ્વારા હવે વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી જે પરંપરાગત રીતે પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવામાં આવતો હતો, તે વ્યવસ્થા હવે…










