Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,199 stories

નર્મદામાં ભાજપની લહેર : ઉમેદવારોમાં જંગી ઉત્સાહ, કાર્યકર્તાઓમાં વિજયનો જુસ્સો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી મળતા જંગી જનસમર્થનને કારણે કાર્યકર્તાઓમાં જીતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની તમામ 22 બેઠકો, તાલુકા પંચાયતની…

· 2 min read

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ

કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવિકો મોજ માણી રહ્યાં છે. ગોહિલવાડના પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં કૈલાસ ટેકરી સગાપરા…

· 2 min read

નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન, વિરોધી ખેમામાં ચિંતાની લહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી લોકશાહીનો પ્રબળ જનસમર્થન મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન લોકોનો ઉમળકો, વિશાળ સભાઓમાં ઉમટી પડતી ભીડ અને કાર્યકર્તાઓની સક્રિય કામગીરી ભાજપ માટે સકારાત્મક સંકેતો…

· 2 min read

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત, ‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’

ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને Bharatiya Janata Party (ભાજપ)એ અત્યારથી જ રાજકીય તૈયારી તેજ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીમાં પાર્ટી કોના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. એક ખાનગી ન્યૂઝ…

· 3 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિધાનસભા વિસ્તારમાં ગંભીર અથડામણની ઘટના…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં વિશાળ જનસભાને સંબોધી અને Trinamool Congress (TMC) પર તીખા પ્રહાર કર્યા.…

· 2 min read

ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

ઝઘડિયા GIDC વિસ્તારમાં આજે (23 એપ્રિલ) એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર…

· 2 min read

દિલ્હીમાં દહેશત : IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી સાથે દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા

દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં બનેલા ભયાનક હત્યાકાંડમાં પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપી રાહુલ મીણાએ સમગ્ર ઘટનાની યોજના અને અમલીકરણ અંગે કબૂલાત કરી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી…

· 3 min read

ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25થી ₹28 સુધીના મોટા વધારાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ આ તમામ અહેવાલોને સદંતર પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટતા કરી છે કે હાલ ભાવવધારો કરવાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ…

· 3 min read

જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર

જામનગરમાં કાયદો-વ્યવસ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગુજસીટોક હેઠળ આરોપી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. હાલ અલ્તાફ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જાણવા મળે છે. 1200 સ્ક્વેર ફૂટ…

· 2 min read