રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે 10 કલાક પહેલા વેઈટિંગ/RCC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
રેલવે મુસાફરો માટે એક મોટી રાહતરૂપ ખબર સામે આવી છે. હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ મુસાફરીના ઓછામાં ઓછા 10 કલાક પહેલા જાણી શકાશે. પહેલીવાર રેલવે બોર્ડે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ?...
ભારે વરસાદ વચ્ચે આ ટાપુની માટી, કિનારો અને નહેર… બધું જ લાલ રંગે રંગાઈ ગયું
ઈરાનના હોર્મુઝ દ્વીપ પર ભારે વરસાદ બાદ એક અદ્ભુત અને થોડીક ડરામણી લાગતી પ્રાકૃતિક ઘટના સામે આવી છે, જેમાં દ્વીપના વિશ્વપ્રસિદ્ધ રેડ બીચ પર વરસાદનું પાણી અને દરિયાના મોજા ઘાટા લાલ રંગના થઈ ગ?...
સિડની હુમલા પર ટ્રમ્પનો સંદેશ : ‘કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદ સામે તમામ દેશો એકજુટ થાય’
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક અને ભાવસભર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. યહૂદી હનુક્કાહ પર્વ દરમિયાન ઇસ્લામી ?...
ગુજરાત સરકારે રાજ્યભરમાં રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોનના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
ગુજરાતમાં વધતા જતા નશાના વલણને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર (Rolling Paper), ગોગો સ્મોકિંગ કોન (Gogo Smoking Cone) અને પરફ?...
પૃથ્વીરાજ ચવ્હાણના વિવાદાસ્પદ નિવેદન પર બવાલ, ભાજપનો પ્રહાર : ‘સેનાનો અપમાન એ જ કોંગ્રેસની ઓળખ’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કો?...
‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લોકશાહી સંબંધોને ભાવસભર શબ...
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક સ્કૂલોમાં રજા જાહેર
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભ...
ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય : 7 ‘ગરીબ’ દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 16 ડિસેમ્બર, 2025ના રોજ એક ચોંકાવનારો અને વિવાદાસ્પદ નિર્ણય લેતા રાષ્ટ્રીય સુરક્ષા અને વિઝા વેટિંગ પ્રક્રિયામાં રહેલી ખામીઓનો હવાલો આપી અમેરિકામાં પ્રવેશ પર લ?...
હૈદરાબાદનો પૂર્વ નિવાસી સિડની હુમલાનો આતંકી સાજિદ, 27 વર્ષ પહેલાં ભારત છોડ્યું
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ ખાતે હનુક્કા પર્વ દરમિયાન યહૂદીઓ પર થયેલી ભયાનક ગોળીબારીને લઈને આતંકી સાજિદ અકરમ વિશે તેલંગાણા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તેલંગાણા પોલીસ દ્વારા જારી ક...
ઇથોપિયાના ‘ગ્રેટ ઓનર’ પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી
16 ડિસેમ્બરની સાંજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. આબી અહેમદ અલી દ્વારા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘નિશાન ઑફ ઇથોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા, જે ભારત-?...