કઠલાલ : મોટી મુડેલ ગ્રામ પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઈઝ વિઝિટ, વિકાસકાર્યોની કરી પ્રશંસા
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયત ખાતે આજરોજ કપડવંજ પ્રાંત અધિકારી દ્વારા અચાનક મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીએ ગ્રામ પંચાયતની કા?...
કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત
ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રો...
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી – સરકારી વાણિજ્ય કોલેજ, કઠલાલ
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોલ્ટ અર્જુનસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રમત દિવસની નિમિત્તે કોલેજ ખાતે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ટેબલ ટેનિસ તથા ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી. કાર્ય...
બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન
બગડોલ ગામમાં આવેલ ગામતળ ના મુખ્ય માર્ગ વરસાદ બાદ બૂરું હાલત ધરાવે છે. જ્યાં રસ્તા પર ભારે દબાણ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળે છે. ફોટામાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તાની પાવર ઘટી ગઈ છે, પાણી ભરા?...
૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ ખાતે થશે
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિન ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન બાબતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જ...
કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત
ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માં?...
કઠલાલ – કપડવંજ તાલુકામાં ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજાઈ
આ બેઠકમાં મંડળના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શક્તિ કેન્દ્રના ઇંચાર્જ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ, રાજે...
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની. ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્...
કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે 115 દીકરીઓનો કઠલાલ કપડવંજ ના ધારાસભ્ય દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયો
કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ દ્વારા છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્ન યોજાયો છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવ માં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો ના પ્રેરણાસ્ત્રોત ડાકોર શ્રી દયારામ બાપુ, તથા પૂર્વ ક...
કઠલાલ સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વોલીબોલ સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પસંદગી કરવામાં આવી
વોલીબોલ સ્પર્ધા રમવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી માંથી પસંદગી કરવામાં આવી છે આંતર યુનિવર્સિટી ખુશાલદાસ યુનિવર્સિટી હનુમાનગઢ (રાજસ્થાન) કેમ્પસ ખાતે યોજાયેલ નેશનલ લેવલની વોલીબોલ સ્પર્ધામ...