ખેડા જિલ્લા ભાજપા દ્રારા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકમાં આગામી ૩જી નવેમ્બરે,સોમવારે, ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકમાં ખેડા જિલ્લાના વીર ભાથીજી મહારાજના ફાગવેલ ધામ અને સંતરામ મહારાજની ભૂમિ નડિયાદની મુલાકાત લેશે.આ ઉપરાંત સરદાર પટેલના જન્મ સ્થળ,…










