સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી ઝડપથી વધી છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના લગભગ 94 ?...
પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર
ભાદરવા માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં ...
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા
ગુજરાતના ગૌરવ જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમ...
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન : ગુજરાતના 8 ધારાસભ્યો હાજર રહેશે
29 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સ?...
અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ટ્રા...
વનતારાની તપાસ માટે SITની રચના કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા (Vantara – ગ્રીન ઝૂઑલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર)ની કામગીરી અંગે ગંભીર નોંધ લઈને તેની તપાસ માટે વિશેષ...
અમદાવાદ એલર્ટ: સાબરમતીમાં પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાન કરશે ખાતમુહૂર્ત. મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ. ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડન?...
2055 નવીન ગ્રામપંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ મંજૂર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવા એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામપંચાયત સૌથી પાયો માનવામાં આવે છે અને હવે દ?...
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત
સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથ?...