Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

નડિયાદ

101 stories

નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજાયો

નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સંતરામ મંદિરમાંથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ગુજરાત રાજ્ય બોર્ડના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન તથા મીડિયા કોર્ડીનેટર સોનલબેન વગેરેના કરકમલ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું. આ…

· 2 min read

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પર અમદાવાદ તરફ જવાના નાકા પાસેથી સવારના સમયે નડિયાદ શહેર પોલીસે બાતમીના આધારે કાર નંબર જીજે ૨૭ એપી ૮૬૦૭ માં રૂપિયા ૧.૧૦ લાખની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ અમદાવાદ લઈ જતા ચાલક દીપક રાજુ પટેલ…

· 1 min read

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાના વિવિધ રૂપો સાથે શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા હનુમાનજીના વિવિધ રૂપોના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. આજે દાદાના ગર્ભ ગૃહમાં દાદાના નાનપણથી લઈ અને ઘડપણ સુધીના રૂપો ના શણગાર કરવામાં આવ્યા…

· 1 min read

ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો

નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના મોટી સિલોડ ગામના 62 વર્ષના રાવજીભાઈ મંગળભાઈએ આયુષમાન કાર્ડ…

· 1 min read

નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો

ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ, જોકે…

· 1 min read

નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ

નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠીએ મધરાતે સ્થળ ઉપર જાતે પહોંચી…

· 1 min read

જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા ભારતીય વિદ્યામંદિર ભવન્સ સ્કૂલ, નરસંડા ચોકડી, નડિયાદ ખાતે બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ચાર સેશનમાં 1000 જેટલા બાળકો અને 20 જેટલા શિક્ષકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એનપીસીઆર…

· 1 min read

નડિયાદ : મૈત્રી સંસ્થા દ્વારા વિશેષ રીતે રાખી ઉત્સવ ઉજવાયો

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા જે દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે અને તેમને સર્વાંગી વિકાસના ભાગરૂપે હાલમાં જ્યારે રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સંસ્થાના દિવ્યાંગ બાળકોએ 5,000 કરતા પણ વધારે રાખડી બનાવી જેને…

· 1 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

ખેડા : જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતના આશીર્વાદ અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા થકી ચાલતી શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડીઆદ ખાતે બાળકોમાં "ભારત માતાના રક્ષણ માટે શુરવીરો ના સમર્પણને સમજે અને…

· 1 min read