Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

નડિયાદ

101 stories

નડિયાદ ખાતે ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા તથા ડ્રોન શો ‘નમોત્સવ’ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, જેનો ઉત્સાહ આ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. આ અવસરે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રામ નવમીની ઉજવણી

નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા.25-03-26 બુધવારના રોજ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે "રામ નવમી" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનાં-નાનાં ભૂલકાંઓ દ્વારા આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં "પપેટ શૉ"…

· 1 min read

ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો…

· 2 min read

શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા

શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખેલમહાકુંભ 3.0 (2025-26)માં શ્રેષ્ઠ શાળા તરીકે જીલ્લા કક્ષાએ તૃતિય ક્રમે વિજેતા થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ વિજેતા થવા બદલ રૂ. 75,000/– નો…

· 1 min read

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા

ખેડા જિલ્લાના ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત 'મહિલા સન્માન' કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજવામાં આવ્યો…

· 2 min read

ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા

ખેડા જિલ્લાના નડિયાદ સેશન્સ કોર્ટે એક સગીર બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર…

· 2 min read

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ…

· 2 min read

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના સંદર્ભમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બજેટના વિવિધ પાસાઓ અને તેની દેશના વિકાસ પર થનારી અસરો અંગે વિગતો રજૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટી ખેડા…

· 2 min read

નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના છાંટીયાવાડ સ્થિત લીમડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ…

· 2 min read

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરાયું

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીપીનભાઈ ગોતા (વાઇસ ચેરમેન – ગુજકોમાસોલ, ડિરેક્ટર – KRIBHCO તથા CWC ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પંકજભાઈ દેસાઈ (નડિયાદ વિધાનસભાના…

· 2 min read