ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી હિમાચલ સુધી હાઈ એલર્ટ
ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ ...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
બિહારમાં બુલડોઝર એક્શન શરૂ, 400 માફિયાઓ અને 1300 ગુનેગારોની સંપત્તિ જપ્ત કરાશે
બિહારમાં નવી સરકારની રચના બાદ સંગઠિત ગુનાને જડમૂળથી નાશ કરવાની સૌથી મોટી કામગીરી શરૂ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક વ્યાપક અને કડક સ્ટ્રેટેજી તૈયાર ...
નીતિશ કુમાર આજે 10મી વખત CM તરીકે શપથ લેશે, સંભવિત મંત્રીઓના નામ જાહેર
20 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઇને ફરી એક વખત રાજ્યની સત્તા સંભાળવા તૈયાર છે. ?...
બિહારમાં ફરી નીતિશ કુમાર CM, ભાજપના બે નેતા બનશે ડેપ્યુટી CM
બિહારની રાજનીતિમાં ફરી એક મોટું વળાંક આવ્યા બાદ નીતિશ કુમારને જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે, જેના લીધે તેમનો 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સંપૂર...
લાલુ પરિવાર વિખેરાયો : તેજ પ્રતાપ-રોહિણીએ તોડ્યા સંબંધ, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું
લાલુ પ્રસાદ યાદવનો પરિવાર, જે બિહારની રાજનીતિમાં દાયકાઓથી શક્તિ અને એકતાનું પ્રતિક માનવામાં આવતો હતો, હવે ગંભીર વિખવાદ અને તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ વિખવાદની શરૂઆત જૂના કુટ...
બિહારમાં નવી સરકાર રચવાની કવાયત, નીતિશ કુમારે રાજીનામું આપ્યું
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની ઐતિહાસિક જીત બાદ નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો જીત્યા બાદ એનડીએ હવે 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં નવ?...
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ...
બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ?...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને જ્વલંત વિજય મળતાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો
બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં...