Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

ભારત

2,432 stories

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ મંડળો માટે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ…

· 2 min read

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું. ગુરુ રવિદાસ મહારાજ ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા…

· 2 min read

સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.155 કરોડનો ભવ્ય ટેમ્પલ સર્કિટ, 35 ઐતિહાસિક મંદિરોનો થશે કાયાકલ્પ

વિશ્વ ધરોહર શહેર અમદાવાદના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વધુ આકર્ષક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ભવ્ય Temple Tourism Circuit વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આશરે રૂ.155 કરોડના માસ્ટર પ્લાન હેઠળ સપ્તર્ષિ ઘાટથી અટલ…

· 6 min read

આજે મોડી રાત્રે અમેરિકા રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ટોચના IAS અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રહેશે સાથે

ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ, અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગને વધુ વેગ આપવા રાજ્ય સરકારે વૈશ્વિક આઉટરીચ અભિયાન શરૂ કર્યું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર અને રોકાણકારોને આમંત્રણ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાની…

· 6 min read

શું છે ‘દિમાગી નક્સલવાદ’ અને કેવી રીતે કામ કરે છે શહેરી નેટવર્ક?

15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્સલવાદ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જંગલોમાં હથિયાર લઈને ફરતા નક્સલીઓ સામે સુરક્ષા દળોએ નોંધપાત્ર સફળતા મેળવી છે, પરંતુ નક્સલવાદ સામેની લડાઈ માત્ર સશસ્ત્ર સંગઠનો…

· 9 min read

ભારતમાં 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાની પરંપરા, જાણો કયા PMએ બનાવ્યા ખાસ રેકોર્ડ

દર વર્ષે 15 ઓગસ્ટે દેશના વડાપ્રધાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ત્યારબાદ દેશને સંબોધિત કરે છે. સ્વતંત્રતા દિવસની આ પરંપરા ભારતના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સમારોહોમાંની એક બની ગઈ છે. જોકે ભારતના વડાપ્રધાનોના ઇતિહાસ પર નજર કરીએ…

· 6 min read

ફાગવેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ફરકાવ્યો તિરંગો

ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા મથકે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે ખેડાના સાંસદ…

· 9 min read

સુરત-ડીસામાં ભેળસેળિયાઓ પર તવાઈ : રૂ.35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી-તેલ જપ્ત, કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમની સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધુ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસા…

· 3 min read

લખતરના તલસાણામાં રાજ્યની પ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) શરૂ, ખેડૂતોને પાણી-વીજળીમાં મોટી બચત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામમાં રાજ્યની સૌપ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ (GGRC) અને સરદાર સરોવર નર્મદા નિગમના સહયોગથી શરૂ થયેલી આ આધુનિક સિંચાઈ વ્યવસ્થાનો હેતુ નર્મદા કેનાલનું પાણી…

· 6 min read

Gen-Z માટે PM મોદીની મોટી જાહેરાતો, ફ્રી કોચિંગથી AI સ્કિલિંગ સુધી યુવાનોને શું મળ્યું જાણો

ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં દેશના યુવાનો, વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને નવી ટેક્નોલોજી પર વિશેષ ભાર જોવા મળ્યો. વડાપ્રધાને ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યમાં યુવા શક્તિને કેન્દ્રસ્થાને રાખતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન…

· 7 min read